________________
૩૩૪
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
વૈરાગી તે વિરમે રાગ તારૂ તે ભવ તરે અથાગ રૌરવ નરક તણે એ ભાગ છાગ હણન મડે જાગ... ૧૩ દેહમાંહે સારી તે છતું
ધરમ વહે લેખે તે દીહ રસમાંહે ઉપસમ રસ લેહ યૂલિભદ્ર મુનિવરમાં સહ. સાચે જપ તે જિનનું નામ , જિન ધર્મ (જિનનું દેવું) જિહાં તે ગામ ન્યાયવંત કહીયે શ્રીરામ દેગી તે જે પે(ત) કામ. ૧૫ એહ બેલ બેલ્યા મેં ખરા સાર નહીં એહથી ઉપર કહે પંડિત લખી કલોલ ધમરંગ મને ધરજે ચાલ... ૧૬
L[ ૧૭૧૨] ન સૂઈ નિરધન નઈ ધનવંત ન સુઈ રાજા રાજ કરંત ન સૂઈ મુનિવર આપઈ આપ ને સુઈ નર જે લાગું પાપ.... ૧ ન સુઈ જેહના ધરમાંહિસાપ ન સૂઈ ધીયધણીય કુબાપ ન સુઈ ગણકા ન જુએ ચાર ન સુઈ ઘણ વસંતઈ માર... ન સુઈ નર જે રાજ કમાય ને સુઈ કુડ કરી જે ખાય ન સુઈ જે પડિઓ ઉપાય ન સુઈ પત્રવિજોગી માય.. ન સુઈ માનભંગને ધણી ન સુઈ જેહને કે નહીં ઘણી ન સુઈ નર જે દાની ધણી ને સુઈ જેમને ચિંતા ઘણી ન સુઈ નર જે આપઈ આધારિન સુઈ ફુઆરા આવી હાર ન સુઈ જે ઘરિ જૂઠી નારી ન સૂઈ ઝગડો જે ઘરિવારિ... ને સુઈ જેહને મનિ હૈઈ દાહ ન સુઈ ગયો વિદેસઈ નાહ. ન સુઈ જેહને ઘર વિવાહ ને સુઈ વિટનારીકે નાહ... ન સુઈ નિરધન રેડિઓ જાણી ને સુઈ વિધવા મેટાઈ કામિ ન સૂઈ નિરધન માટઈ નામિ ને સુઈ ઉત્તમ પડિઓ કઠામિ.. ન સુઈ નર જે ભલે વાટ ન સુઈ જેહને મનિ ઉચાટ ન સુઈ પંડિત વિદ્યાહીન ને સુઈ યાચક બોલે દીન.. ન સુઈ લેભી વહીઓ કિરાઓ ને સુઈ જેહનમાં ઠિઓ વરાહ ન સુઈ નર જેને વિણઠા કાજ ને સુઈ નર જે આવા લાજ.... ન સુઈ નર જે ૫(૧)રહણિ ચડિઓ ને સુઈ નર જે પરવસિ પડીઓ ન સુઈ નર જેને ઈ વયર ને સુઈ જેહનું રોગીઉ સરીર.... ! ન સુઈ ન ટાલિક પંતિ ને સુઈ જેહને વિદ્યાની ખંતિ ને સુઈ નર જે કાટિઓ ગ્રાસ - સુઈ નર જે પરવસિ દાસ. ૧