________________
૨૩૮
આ
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
સૂરીશ્વર તાંબી નગરી સમોસર્યા શ્રીદેશી ગણધાર છે. આ૦ ૧ પાપી આતમ શું નિદ્રા કહે એ તે જાગરણ કામ છે , નિશે નરકતણું દુઃખ લાવવાં દૂતી એ હિંસા નામ છે , ૨ પ્રાણી આતમ સરિખો પ્રાહુલે આવ્યા છે જેમ ઘર દેહ હે , તો તું તેહને કેમ નથી દેખતે? અસંખ્ય પ્રદેશી એહ છે , ઇ ૩ એહનું મૂળઘર મેક્ષમાં મોટુ - એહને ઋદ્ધિઅપાર હૈ , એ તો અનંત ચતુર્મયી આતમા એકત્રીસ ગુણને ભંડાર હે , ૪ ના નજરે તે ચર્મનેત્રથી જ્ઞાનથી દેખે સરૂપ છે , એવા વચન સુણ ગણધરતણાં બે નાસ્તિક ભય હે.. છે - સ્વામી ! જીવ કિહાં દીસે નહિ મેં જોયું ચોર શરીર છે ૧ વાલી ભંઈરામાંહે દઢ કી જિહાં ન સંચરે સમીર હે છે ? તો તે મરણ લઈ જીવ કયાં ગયે કયાંથી આવ્યા કરમીયાજીવ છે એક જીવની સાટે એટલા આવ્યા તોય અજીવ છે. , ૭ જે ચૂર્ણ કરી જીવ નહિં જડવો જોખી તોળીને ભાર હે માટે જગમાંહે જીવ નથી કિહાં પંચભૂત પિંડ વિશેષ છે. , ૮ ગુરૂ કહે-શંખ શબ્દ ભંઈ રે કરો સાંભળે બાહિર કેમ છે ? પ્રદેશ રાજા કહેને શબ્દ કિહાંથી આવી જીવગતિ પણ તેમ છે.. , ૯ અરણું કાષ્ઠ ચૂરણ કરી જોઈએ તે પણ અગ્નિ તે માંહે હે , દડીયો પત્રત કરી જોઈએ તેને તલોયે ભાર હૈ... ફરીને તે પાછો વળી તેલીએ કરીને પવન સંચાર હે માટે સૂકમ સ્વરૂપ એ જીવને પામે કાઈ ન પાર છે. પહેચે આયુ અનંત પ્રભુતણું કેવલજ્ઞાને સંયુક્ત હે પણ તે ભાગ અનંતમો ને કહી શકે આતમ સૂક્ષ્મ અનંત છે... , ૧૨ પુણ્ય-પાપનું ફળ પ્રત્યક્ષ છે નિભંગી ધનવંત હે માટે પુણ્ય સંગે પામી રાજ્યની ઋદ્ધિ મહત હે... એ ગુરૂ ઉપદેશ સાંભળી પ્રતિબંધ પામે ભૂપાલ છે મૂલ સમકિત વ્રત બારે રહ્યાં વિરાગ્ય ચિત્ત વિશાલ હે... રાણી સરિકાંતા વ્યભિચારીએ દીધું રાજાને વિષ હે -શુભધ્યાને મરી સુર ઉપને એ સૂર્યાભ વિમાન હે. પામી નરભવ મેક્ષમાં તે જશે મહાવિદેહ ક્ષેત્ર મેઝાર છે એમ વિરજિન ગૌતમને કહે રાયપણ વિચાર છે...