________________
થત' શા
છે
૨પર
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ છેલ પુરૂષ દેખીને મોહે એવી તેહ રૂપાળી... ચતુરનર૦ ૨ ઉત્તમ જાતિ નામ ધરાવે મનમાને ત્યાં જાવે કઠે વળગી લાગે પ્યારી સાહેબને રીઝાવે... ઉપાસરે તો કદીય ન જાવે દેહરે જાયે હરખી નિર-નારીશું રંગે રમતી સહુ સાથે સરખી છે ૪ એક દિવસનું યૌવન તેહનું ફરી ન આવે કામ પાંચ અક્ષર છે સુંદર તેહના શેાધી લેજે નામ... ઉદયરતન વાચક એમ જપે સુણો નર ને નારી એ હરિયાળીને અર્થ કરે જે સજજનની બલિહારી છે કે
બલભદ્ર મુનિની સઝા [૧૬૨૦] જ મા ખમણને મુનિવર પારજી આવી ઉતર્યા સરોવરીયા પાળજી મનડું મોહ્યું રે
તંગીયાપુર નગર સેહામણુંજી આરે નગરીમાં જઈશું ગોચરીજી આરે નગરીમાં કરશું આ હારજીમનલ કૂવાને કાંઠે પાણીડા સંચર્યજી પાછળ બાલુડા જા(આ)ય છે રૂપે સ્વરૂપે મુનિવર ફુટડાજી દેખી મનડું થયું અધીરછ છ ૨ ઘડાને બદલે બાલુડે ફાંસીયાજી ગયે છે કુવામાં બાલજી આરે નગરીમાં નહિ જાઉં ગોચરીજી આરે નગરીમાં નહિં કરું આહારજી, સૂના તે વનમાં મુનિવર સંચર્યાજી ત્યાં કર્યો છે મૃગલે નમસ્કાર , ખત્રી વહેરે (કાપે છે વનમાં લાકડાઇ ખત્રાણી લાવી છે ભાત છે ૪ ખત્રીએ મુનિવરને વાંદીયાજી હવામી સુઝત આહારજી દેશ બેંતાલીસ ટાળીને લીધે છે સુઝતો આહારજી છે ૫ ખત્રી ખત્રાણ મુનિવર મરગલે આવી બેઠા તરૂવર છાંય કિઈ દિશીથી પવન આવીજી ભાંગી છે તરૂવરની ડાળજી , ૬ * ભાવના પ્રધાન છે એમ જિનવર કહેજી ચારે જીવ સ્વર્ગમાં જાય છે સિદ્ધિ(સત્ય)વિજયની એવી શીખડીજી ધમમાં કરી લેજે તમે સાથજી , ૭
[૧૬૨૧] શા માટે બંધવ! મુખથી ન બોલે નયણે આંસુડાની ધાર મેરારી રે પુણ્ય યોગે દડીઓ એક પણ જો છે જંગલ જોતાં. ઇ શામાટે ત્રીકમ! રીસ ચઢી તે તુજને વનમાંહે વનમાળી છે , ઘણી વારથી મનાવું છું વહાલા તે વચન ન બેલે ફરી વારી છે કે ૨