________________
-૨૨
- સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ એક નિકટ તે અતિહિ વિષમ અઠે દુરે તે સમ છે મગ્ન સમે આ એક વિષમ ત્યજી બીજે નિકટથી વિષમ તે મગ્ન... , ૫ -ઘટ ભાગો તસ ઈક પગ ખભે બીજે પણ પડતે તેણ - સમે આવ્યા તેણે યરા દીયો સુતા દીધી તેણ ગુણણ... છે કે ગતિત્વરિતે આવ્યા નવિ કહ્યું પય લાવજે મેં કહ્યું એમ છે કુલપુત્રે વક્ર તિર કર્યો - ધરે ભાવ એ ઉપનય પ્રેમ , , તીર્થકર તે કુલપુત્ર છે ચારિત્ર તે પય અભિરામ છે તે રાખે ચારિત્ર કન્યા પરણાવે તે નિર્મલ ધામ છ ૮ ગોકુલ તે મનુષ્યજન્મ છે મારગ તે તપ-જપ રૂપ છે તે થિવિરને દૂર નજીક છે જિનકલ્પીને તે અનુપ છે છે કે -નવિ અગીતાર્થ રાખી શકે ચારિત્રપય ઉગ્રવિહાર હૈ મુણિંદ નિવૃત્તિ દુર્લભ છે તેહને બીજે પામે વહેલે પાર ઇ » દુગ્ધકાય દષ્ટાંત એ
દૂધકાવડ તસ્સ અત્ય પરિહરણ પદ વર્ણવ્યું ઈમ સુજસ સુહેતુ સમસ્થ , , ૧૧
ઢાળ ૧૩ [ ૧૫૮૬] - વારણ તે પડિક્રમણ પ્રગટ એ છે મુનિને તે પ્રમાદથી જાણે રે સુણે સંવરધારી ઈલાં વિષમુક્તિ તલાવો ભાંખે દષ્ટાંત તે મન આણે રે.. ઇ ૧ એક પુરે એક રાજે છે રાજા તેણે જાણ્યું પરદલ આવ્યું છે કે ભક્ષ્ય ભોજને મીઠા જલમાં ગામ ગામ વિષ ભાવ્યું રે... , પ્રતિ નૃપ પડહ ઈમ ઘાષા જે ભક્ષ્ય ભોજય એ ખાશે રે , પીશે મીઠા જલ હુઈ હૈશી તે યમમંદિર જાશે રે.. દૂરથી આણ ભેજય જે જમણે ખારાં પાણું પીશે રે તે જીવી લેશે સુખ લહેશે જય લછિયે વરશે રે. જેણે નૃપ આણુ કરી તે જીવ્યા બીજા નિધન લહંત રે દ્રવ્ય વારણાઈ એ ઈલાં ભાવે ભા ઉપય સંત રે, જિનવર નૃપતિ વિષય વિષ મિશ્રિત ભવિને ભેજય નિવારે રે , ભવ ભમે રાગી ને તરે રે વૈરાગી વાચક જ તે સંભારે રે ,
ઢાળ ૧૪ [૧૫૮૭] પડિક્રમણ નિવૃત્તિ પ્રમાદથી રે રાયકન્યા દિઠતા એક નગરે એક શાલાપતિ ધૂર્ત સુતા તસ રત