Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha Author(s): Jaybhikkhu Publisher: Balabhai Virchandbhai Desai View full book textPage 3
________________ જળપ્રલય પંડિતજી! અરે માસ્તર ! ઊઠા, ઊંડા, જલદી ઊઠે ! બધા મોટા વિદ્યાર્થીઓને ઉઠાડા, જલદી કરો.’ " " કેમ સાહેબ, શું છે !' • અરે નથી સંભળાતા આ શેરબકાર ! વરસાદ તા વચ્ચે જ જાય છે તે શહેરમાં પાણી ભરાણાં છે.હું લેાકેાની ચીસા સાંભળી ઝબકી ઉઠયો—બહાર પાણી પાણી થઈ રહ્યું છે અને તે વધતું જાય છે. ' ‘ત્યારે આપણે શું કરશું !' ‘આપણને તેાશે। ભય છે. આપણે નિશ્ચિંત છીએ.’ ' આ મકાનમાં તે • તે। પછી બધાને ઉઠાડવાની ખાસ જરૂર છે ? ’ • અરે માસ્તર તમે સમજ્યા નહિ આ બિચારા મૃત્યુના માંમાં ઘસડાઈ જતા ભાઈ એને આપણે અચાવવા જોઈ એ ! ' [3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 60