Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai

View full book text
Previous | Next

Page 2
________________ આવીસ વર્ષ પૂર્વે સદ્ગત થયેલા,ન આચાર્ય, ન પંન્યાસ, ન ગણિ કે ન પ્રવર્તક, નાની એવી એકાદ ઉપાધિથી મુકત, ધર્મવીર સાધુપુરુષની આ સંક્ષિપ્ત જીવન ફેરમ છે. સત્યને પરમધર્મ માનનાર, માન્યા માટે મારી ફીટનાર, અન્યાયની સામે સદા સંતપ્ત હેનાર સ્યાદુવાદના સાચા મર્મને પિછાણનાર, પરિણામની શુદ્ધિને અપનાવનાર, એક પુરુષણની અમિતાના અબ પાતળા જીવનબોલ છે. વેશે જેન પણ વર્તાને, સંસારની કઈ પણ સાધુતાને શોભાવે એવી, માનવતાની મહાસેવાની વિમુખી અને ઉદાર ભાવના પાછળ કઠોર અને સાદુ તપ ભયું વન જીવી જાણનાર એક વિશ્વપ્રેમી મુનિરાજની આ જીવન-ગાથા આજના યુગને આદર્શ રૂ૫ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 60