________________
જળપ્રલય
પંડિતજી! અરે માસ્તર ! ઊઠા, ઊંડા, જલદી ઊઠે ! બધા મોટા વિદ્યાર્થીઓને ઉઠાડા, જલદી કરો.’
"
"
કેમ સાહેબ, શું છે !'
• અરે નથી સંભળાતા આ શેરબકાર ! વરસાદ તા વચ્ચે જ જાય છે તે શહેરમાં પાણી ભરાણાં છે.હું લેાકેાની ચીસા સાંભળી ઝબકી ઉઠયો—બહાર પાણી પાણી થઈ રહ્યું છે અને તે વધતું જાય છે. ' ‘ત્યારે આપણે શું કરશું !' ‘આપણને તેાશે। ભય છે. આપણે નિશ્ચિંત છીએ.’
'
આ મકાનમાં તે
• તે। પછી બધાને ઉઠાડવાની ખાસ જરૂર છે ? ’ • અરે માસ્તર તમે સમજ્યા નહિ આ બિચારા મૃત્યુના માંમાં ઘસડાઈ જતા ભાઈ એને આપણે અચાવવા જોઈ એ ! '
[3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com