________________
‘ પશુ આપણે કઈ રીતે બચાવી શકીશું ? ' • કઈ રીતે ? જે રીતે બની શકે તે રીતેઃ જુએ, હું કહું તેમ તમે બધા કામે લાગી જાઓ. કાલે જે પુસ્તકાની પેટીએ આવી છે, તેના રસ્સા છેાડી નાંખા અને તેની મેાટી એ ત્રણ રસ્સી બનાવા એક છેડા સામે દવાખાનાને થાંભલે બધાવા અને એક ઈંડા આપણે થાંભલે બધા ને બચાવાય તેટલા ભાઇબહેનેાને બચાવેા. જે હવે વિલંબ ન કરે.' ભગીરથ કાર્ય શરૂ થયું. ઘેાડે થાડે છેટે સૌ ગેાડવા ગયા.
ઉપરથી વરસાદ ઝીકાયે જાય, નીચે પૂર ગર્જારવ કરે. અંધારી રાત, કેવળ દારડાને આધાર; પણ તમન્ના એવી કે ઉત્સાહપૂર્વક સેવા ને સ્વાર્પણનું કામ ત્રણ કલાક ચાલ્યું.નગ્નઅર્ધનગ્ન ૩૫૦થી ૪૦૦ માણસે અને ઘણાં પશુઓને પુરમાંથી ઉગારી લેવામાં આવ્યાં.
ઉગાર્યાં તે ખરાં પણ તેમને માટે પાઠશાળાને વસ્ત્રાભંડાર પણ ખાલી થયા ને બધાંને કપડાં અપાયાં. સવારમાં રમાઈ શરૂ થઈ. સૌને જમાડયા.
સેવા અને સ્વાર્પણની ધ્રુવી બેનમૂન કથા ! આ કાર્ય માટે અગ્રેસર બનનાર આપણા કથાનાયક કર્મવીર શ્રી ચારિત્રવિજયજી.
પ્રભાતના સૂર્યાં ઊગ્યા ત્યારે મુનિનું અખેલકાર્ય પણ સૂર્યનાં કિરણાની જેમ શહેરમાં પ્રસરી રહ્યું. સરકારી દવાખાનાના દાક્તર શ્રી હેારમસજી રાત્રે
?]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com