________________
(૧૦)
ભાગ માંડી વાળતા નથી તેમાં ઘણા નહીં જેવું ભણી મુકી દેછે; ને કેટલાક ઘેાડુ ઘણું વધારે ભણેછે ને થાડા વખત યાદ રહે એવું ઉપલક જ્ઞાન મેળવે છે; ને કાઇક જે પુરું ભણેછે તેને પણ સિદ્ધાંત કામુદ્દીની મદદ વગર પુરૂ જ્ઞાન થતું નથી, ને થતાં ઘણીજ મહેનત પડેછે. આ રીતે એ ભાષા જોઇએ તેવી સજીવન થઈ શક્તી નથી એ સર્વે ને જાણીતુ છે; તેથી એ ભાષા તથા તેના ગ્રંથા તેઓના અધિકારીએ સેહેલથી ભણીશકે અને એ વિદ્યા સજીવન થાય એવા વ્યાકરણની જરૂર છે ને તેજ આ ગ્રંથનું પ્રયાજન છે. ૫. વિશેષ વિજ્ઞપ્તિ–
અ. પ્રયોજન નૈમિત્તિક ગ્રંથની રચના-અક્ષરર અને સંધિ વિષે બધા ગ્રંથામાં પહેલું લખાય છે ને આમાં પણ પહેલા ને બીજા પ્રકરણમાં અનુક્રમે છે, પણ તે વિષયાના ટુંકાણમાં કરેલા સ`પૂર્ણ સમાવેશ તથા તેમાં રાખેલા અનુક્રમ કુદરતી અને તેથી સહેલથી યાદ રહે તેવા માલમ પડશે. હુમાએ સધિ પ્રકરણમાં તે ખખતની તમામ કલમા તથા તેના અપવાદો પૂર્વાપરથી એકઠા કરી સાથે લઇ લીધા છે કે આગળ ભણુતા કોઈ પણ વિષયમાં એ ખાખતનું વધુ જાણવાનુ રહે નહીં તે કામ પડે આમ તેમ શોધવુ પડે નહી. વળી પંચસંધિ એટલે સ`ધિની પાંચ જાત છે એમ જે કહેવાય છે તેમાં ચાર જાત સંધિની ને પાંચમી જાત સ`જ્ઞાની એમ સાધારણ રીતે કહેવાય છે તે ઠીક ન લાગવાથી માએ જે યુક્તિ પુરઃસર સધિની પાંચ જાત મનાવી છે ને જોઈતી સમજ આપી પાંચ ભાગામાં કહી છે તે હંમે ધારીયે છીએ કે યથાયેાગ્ય માલમ પડશે. વળી સાધિમાં શબ્દોને અતે તથા શબ્દોના મધ્યમાં જે ફેરફાર થાય છે તે ખાખતમાં શબ્દ કાને કહેવા તે હાલના અનેલા ગ્રંથામાં સમજાવેલું જોવામાં આવતું નથી ને તેથી અનેક જગ્યાએ તે ગ્રંથા ભણનારાઓને મુશ્કેલી પડે છે, તે મુશ્કેલી આ ગ્રંથના ભણનારાઓને ન પડે તે સારી “ પદ” કે જેના અર્થ તેઓએ “ શબ્દ ” કર્યાં છે. તે પદ ” કોને કહેવુ તે સંધિ સંબંધી આપેલી સમજણમાં પેહેલાથીજ સમજાવી દીધુ' છે. અક્ષર અને સંધિ થયા પછીની હમારી ગોઠવણ જીદ્દીજ માલમ પડશે. હાલમાં શિખાતા ગ્રંથામાં કયાં તે પેહેલાં પ્રાતિપટ્ટિકના રૂપ બનાવવાનુ હોય છે કે ક્યાં તે ધાતુનું વર્તમાનકાળ અનાવવાનુ તે તે પછી બીજા કાળા વિગેરે બનાવવાનુ હાય છે. હવે ધાતુની ખાખત પહેલાં હાય તે તે ઠીક પણ પ્રાતિપકિની ખાખત પહેલાં હાય એ તે કુદરતિ નિયમ વિરૂદ્ધ છે કેમકે મૂળ પ્રાતિપકિ ધાતુપરથી અને છે, મૂળ ધાતુ પ્રાતિપત્તિક પરથી બનતા નથી, અને એમ શિખવવાથી મૂળ ધાતુ કેવા ને કેટલા છે, માત્ર ૨૧૨૨ ધાતુઓપરથી લાખા શબ્દોની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે ને તે મુઠ્ઠીભર નિયમાથી કેવી રીતે બંધાય છે વગેરે જે ભાષા તથા વ્યાકરણની ભુખી તે તે માત્ર સપૂર્ણ ભણનારનાજ, ને તે પણ ભણી વિચાર કરતાજ, ધ્યાનમાં આવે; ને ખીજાએને તો મુખી ન સમજે એટલે રસ પડે નિહ્ ને કટાળે, ને તેમાં આગળ ભણતા કઠિનતા પડે એટલે “ રડતીને પીએરી મળે ” તેમ થાય, એટલે અભ્યાસ છેાડી દે; ત્યારે, પહેલાં તે એ પદ્ધતિજ १. प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः पुनः पुनरपि प्रतिहन्यमानाः
።
प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः ।
પ્રામ્ય ચોત્તમનનાન પરિત્યન્તિ । નીતિશતક ૨. એ પ્રકરણમાં બતાવેલા ૭ સ્થાનેામાંથી ને એજ ક્રમે સંગીત શાસ્રના ૭ સૂરોની ઉત્પત્તિ
થઇલી છે.