Book Title: Samyaktva Sudha Author(s): Chunilal Desai Publisher: Jain Granth Prakashan Mala View full book textPage 5
________________ સમર્પણ (શ્રી ગુરુ દેવને) આધ્યાત્મતત્ત્વવિજ્ઞાની પ્રાતઃસ્મરણીય, પૂજ્યપાદ, નિસ્પૃહ, નિષ્કામ, નિલિપ્ત, સવેગ પાક્ષિક વિશ્વની અનુપમ વિભૂતિ, આદર્શ મહાપુરુષ, સિદ્ધાંત ન્યાયાચાર, શાસ્ત્ર પારબ્બત, ચારિત્રમૂર્તિ, આર્ષમાર્ગોપષ્ટ જ્ઞાનનિધિ ન્યાયાચાર્ય પરમ પૂજ્ય ગુરુ વચ્ચે શ્રી ૧૦૫ ક્ષુલ્લક ગણેશપ્રસાદજી વર્ણ મહારાજ. આપને મારા જેવા પામર કિંકર પર અપાર રે ઉપકાર છે, આપ કલ્પવૃક્ષ સમાન, ભાવિકજનમન વલ્લભ, સમ્યક પ્રવાહની સરિતારૂપ-શ્રી જિનેન્દ્રચંદ્રના શાસન જ શૃંગારમણિરત્ન, જિન પ્રવચન માતાના પરમભક્ત અને જિનાગામના અદભૂત સૂક્ષ્મ રહસ્યના મર્મજ્ઞ છો. આપ શાસ્ત્રના પારગામી છે, આપ જ્ઞાન અને તપની મૂર્તિ છે, મહાન વિભૂતિ છો, વિદ્વાનોને ઘણા પ્રિય છે અને વિદ્વાન પણ આપને ઘણા પ્રિય છે. આપને સ્વભાવ ઘણેજ મનહર છે. આ૫ શાન્ત પ્રિય પ્રસન્ન ચિત્ત વિલાસી છે. વર્તમાન આ કાળે ભરતક્ષેત્રમાં આપ જૈન ધર્મના સારરૂપ વિજ્ઞાન અને શુદ્ધાત્મપ્રવૃત્તિના દ્રવ્ય અને ભાવે છે * * *Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 802