Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 5
________________ પ. પૂ. કુસુમબાઈ મ.સ. ને ભાવાંજલિ જીવ સમ્યગ દૃષ્ટિ પામ્યા છે કે કેમ તેની ખબર કેમ પડે? અગર તે! આપણે પોતે સમકિતી હશું કે મિથ્યાત્વી તેને ખ્યાલ કેમ બાંધી શકાય ? સમ્યગ્દર્શ ́ન એ ભાવાત્મક વસ્તુ છે. અનુભૂતિના વિષય છે. તેથી ખરેખર વ્યક્તિના પેાતાનાજ અ‘તરાત્મા તેને યથાથ નિ ય કરી શકે તેમ છતાં શાસ્ત્રકારાએ તેના બાહ્ય લક્ષા બતાવ્યા છે કે સમકિતીને ઓળખવાના કે લીંગ અર્થાત્ ચિહ્ન અને પાંચ લક્ષણા છે. તે નીચે પ્રમાણે છે : ત્રણ લીંગ :(1) સૂત્ર સિદ્ધાંતની શુશ્રષા અર્થાત્ સ્વાધ્યાય કરવાની ભાવના (૨) ધર્માંસાધનમાં પરમ્ અનુરાગ, અને (૩) જિનેશ્વર તથા ગુર્વાદિનું ભાવપૂર્વક વૈયા‰ચ્ય અર્થાત્ સેવાભક્ત. આ ત્રણ લિંગથી સમકિતી એળખી શકાય છે તેમ જ્ઞાનીએ ફરમાવે છે. આ ત્રણે ચિહ્ન પ. પૂ. કુસુમબાઈ મહાસતીજીના સંયમજીવન દરમ્યાન એતપ્રેત થઈ ગયા હતા તેનેા અનુભવ જે કોઈ તેમના થાડા પણ સમાગમમાં આવેલ છે તેમણે અનુભવેલ છે. સ્વાધ્યાય તે તેમના સંયમજીવનને જાણે શ્વાસેાચ્છવાસ હતા. સૂત્ર સિદ્ધાંતમય જ તેમનું જીવન બની ગયું હતુ. તે એટલે સુધી કે સ્વાધ્યાય કરાવતાં કરાવતાં તેમણે છેલ્લેા શ્વાસ લીધેાં. અસહ્ય પીડા હોવા છતાં અંતિમ શ્વાસ સુધીની કેટલી બધી જાગૃતિ શુદ્ધિ ને સમાધિ. સ્વાધ્યાય તપ સતત કરેલું તેને આ પ્રભાવ છે, તેનુ ફળ છે. રત્નત્રયીનું તેમનું પાલન તે ખૂબ ભાવપૂર્વકનું દૃઢ હતું. શબ્દે શબ્દે અને ડગલે પગલે ધમ સાધનને અનુરાગ ટપકતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 386