Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 4
________________ Seeeeeeeeeeeeeee સમ પેણ પરમાર્થથી સમ્યગદર્શનના દાતા મેક્ષમાર્ગના અનુપમ પ્રકાશક અહિંસામય દયાધર્મના પરમ ઉપદેશક નિસ્પૃહ કરૂણાના ધણું એવા અનંત ઉપકારી સર્વજ્ઞ સર્વદશી જિનેશ્વર ભગવાને વ્યવહારથી સમ્યગદર્શનના ભાવેને રૂડી રીતે પ્રકાશનારા સમ્યગદર્શનના પાંચે લક્ષણ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા જેમના સંયમજીવનમાં સૂર્યકિરણોની જેમ ઝળહળી રહ્યા હતા રત્નત્રયીના દઢ આરાધક પરમ વિદુષી, પ્રખર વ્યાખ્યાતા પરમ પૂજ્ય કુસુમબાઈ મહાસતીજીને પરમ ભક્તિભાવે સમર્પણ કરું છું, રસિકલાલ છગનલાલ શેઠ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 386