________________
Seeeeeeeeeeeeeee
સમ પેણ
પરમાર્થથી સમ્યગદર્શનના દાતા
મેક્ષમાર્ગના અનુપમ પ્રકાશક અહિંસામય દયાધર્મના પરમ ઉપદેશક નિસ્પૃહ કરૂણાના ધણું
એવા અનંત ઉપકારી સર્વજ્ઞ સર્વદશી જિનેશ્વર ભગવાને
વ્યવહારથી સમ્યગદર્શનના ભાવેને રૂડી રીતે પ્રકાશનારા
સમ્યગદર્શનના પાંચે લક્ષણ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા
જેમના સંયમજીવનમાં સૂર્યકિરણોની જેમ ઝળહળી રહ્યા હતા
રત્નત્રયીના દઢ આરાધક
પરમ વિદુષી, પ્રખર વ્યાખ્યાતા પરમ પૂજ્ય કુસુમબાઈ મહાસતીજીને
પરમ ભક્તિભાવે સમર્પણ કરું છું,
રસિકલાલ છગનલાલ શેઠ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org