Book Title: Samipya 2008 Vol 25 Ank 03 04
Author(s): R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
28. MR. R.P. LAMBERT RS. 1000
THE BOMBAY PIECE GOODS MERCHANT'S ASSOCIATION RS. 1000 30. MR. JAMSEDJI NASARWANJI TATA RS. 1000
– રૂ. ૩૦૦૦
| શિલાલેખ નં. ૩ ૧. ગુજરાતનાં ઢોરોનું રક્ષણ કરનારું મંડળ, મુંબઈના ગવર્નર હિઝ એક્સેલન્સી લોર્ડ ૨. નોર્થકોટ, તથા બીજા પરોપકારી ગૃહસ્થોની ઉદારતાથી સને ૧૮૯૯-૧૯૦૦ના ૩. ભયંકર દુકાળ દરમિયાન સ્થાપવામાં આવ્યું હતું. ગુજરાતની જાણીતી ઢોરોની
ઓલાદ કે જે નાશ થવાની તે વખતે ધાસ્તી રહેતી હતી. તેનું રક્ષણ કરવામાં ૫. તે મંડળ પૂરેપૂરી રીતે ફતેહમંદ થયા પછી, તેણે ઢોરોની ઓલાદનું રક્ષણ થતું
તથા તેઓમાં સુધારો થતો રહે તેટલા સારું, અને ૧૯૦૭ના વરસમાં
છારોડીનું નોર્થકોટ કેટલફાર્મ સરકારને સોંપ્યું. તે મંડળના ફંડમાં પૈસા ભરનારા ૮. મુખ્ય ગૃહસ્થોનાં નામ હેઠળ આપ્યાં છે.
હિઝ એક્સેલન્સી લોર્ડ નોર્થકોટ જી.સી.આઈ.ઈ.સી.વી. મુંબઈના ગવર્નર
- રૂ. ૨૪૦૦૦ ૧૧. ફેમીન રીલીફ ફંડ ૨. ઝયુરિચના ડોક્ટર સ્કોલ્ડર ડેવેલી
- રૂ. ૨૦OO ૧૩. હિઝ હાઈનેસ સર શાહુ છત્રપતિ જી.સી.વી.ઓ. એલ.એલ. ૧૪. ડી.એમ.આર.એ.એસ.કોલ્હાપુરના મહારાજા – રૂ. ૧૫૦૦ ૧૫. મેસર્સ જહાંગીર અને નવરોજજી પેસીનજી વકીલ – રૂ. ૧૫૦૦ ૧૬. સર ડી.એમ.પીટીટ, બેરોનેટ
રૂ. ૧૧૬૦ ૧૭. શેઠ ચીમનલાલ નગીનદાસ
રૂ. ૧OOO ૧૮. શેઠ લાલભાઈ દલપતભાઈ અને ભાઈ
રૂ. ૧૦૦૦ ૧૯. મેસર્સ ગ્રીસ કોટન અને કંપની
રૂ. ૧OOO ૨૦. મિ. એન. એમ. વાડિયા
૧૦૦૦ ૨૧. ઘી રાઈટ રેવન્ડ ડૉક્ટર જેમ્સ મેક આરથર ડી.ડી. ૨૨. મુંબઈના બિશપ.
રૂ. ૧૦૦૦ ૨૩. મી માધવલાલ રણછોડલાલ.
રૂ. ૧૦૦૦ ૨૪. મેસર્સ મનસુખભાઈ અને જમનાભાઈ ભગુભાઈ – રૂ. ૧૦૦૦ ૨૫. મિ. આર.પી. લેમ્બર્ટ
- રૂ. ૧OOO ૨૬. ધી બોમ્બે પિસ ગુસ મરચન્ટસ એસોસિયેશન - રૂ. ૧૦૦૦ ૨૭. મિ. જમશેદજી નસરવાનજી ટાટા
- રૂ. ૧૦૦૦ શિલાલેખ નં. ૨ નો ગુજરાતી અનુવાદ શિલાલેખ નં.૩માં આપવામાં આવ્યો છે તેથી બંને શિલાલેખનો
م ته نه
134
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ – માર્ચ, ૨૦૦૯
For Private and Personal Use Only

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164