________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદાની જર સાત વેદાન્તી કવિ અખાકૃત ‘અનુભવબિંદુ', સંશોધક : શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, ત્રીજી આવૃત્તિ, 2009, કિં. રૂ. 50-00 | પ્રા. કેશવલાલ ધ્રુવે વેદાંતી કવિ અખાકૃતિ ‘અનુભવબિંદુ’ વિશે સંશોધન કરીને ઈ.સ. ૧૯૩૨માં લઘુગ્રંથ પ્રસિદ્ધ કર્યો હતો. તે પછી, ઈ.સ. ૧૯૫૩માં ટિપ્પણ અને અનુભવબિંદુ સમજૂતી સાથેની બીજી આવૃત્તિ પ્રગટ થયેલી તેની ૨૦૦૯માં પુનર્મુદ્રિત આવૃત્તિ ભો.જે. વિદ્યાભવન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. શ્રી ધ્રુવ સાહેબનું આ સંસ્કરણ, અખાના “અનુભવબિંદુ’ની અગાઉની આવૃત્તિઓમાં અખાએ વાપરેલી યમકસાંકળી (જે કેટલી એક હાથમતોના નિરીક્ષણ પછી તેમણે શોધી છે)ને લીધે, ઉપરાંત પાઠ નક્કી કરવાની તેમની અદ્યતન પદ્ધતિને લીધે મહત્ત્વનું છે. અખાની અનુભવબિંદુ કૃતિને સમજવા માટે શ્રી ધ્રુવસાહેબે ટિપ્પણી ઉપરાંત ગુજરાતી ભાષામાં સમજૂતી આપી છે. જેમાં બ્રહ્મ, જગત, જીવ, બ્રહ્મભાવના, અનુભવદશા, કર્મકાંડ, બ્રહ્મભાવની સૂઝ વગેરે પેટા વિભાગો પાડી વાચકની રસવૃત્તિને કેળવવાનો પ્રયત્ન કર્યો છે. અખાને સમજવામાં આ લઘુગ્રંથ ઉપયોગી થશે એવી આશા રાખીએ છીએ. મો, 1. અધ્યશન સેંઘના પિujપવન ની મરજીવાદ-દહeet 'Steps of Indology' by Dr. Ramjibhai Savalia Pub. B. J. Institute, Ashram Road, Ahmedabad-380009. Price : 200-00 The present work "Steps of Indology' attemps to cover a short compass the various aspects of the steps of Indology and is intended for the use of general readers and all the students of Indology. Layman may feel - Steps offii that some of the chapters (Like 'Maritime Heritage of Gujarat' and Lord INDOLOGY Sri Krsna - The life - breath of Indian Painting') assume a greater acquaintance with the subject is justified. Moreover the last chapter regarding MSS in Palm-leaf illustrated is amusing for the readers. The different chapters in this work have been contributed by Dr. Ramjibhai Savalia, the Director-in-charge of B. J. Institute of Learning and Research, Ahmedabad. This book will be useful by private bodies, including universities and learned societies, both in India and abroad. I take this opportunity of thanking the author providing me to read and write the Foreword. I congratulate the author for this unique work. bi Saw B. J. Institute of Learning & Research Ahmedabad - DR. PRiyabala Shah : પ્રકાશન પ્રાપ્તિ સ્થાન : ગુજરાત વિધાસભા પ્રેમાભાઈ હૉલ, ભદ્ર, અમદાવાદ-૧, ફોન : 079-25507136 ભો. જે. વિદ્યાભવન એચ. કે, કૉલેજ કમ્પાઉન્ડ, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦૦૦૯, ફોન : 079-26588862 For Private and Personal Use Only