Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
(દોઢસો) જેટલાં આજે પ્રાપ્ત થાય છે. કંઠસ્થ પરંપરાની ભજનવાણીમાં દાસીજીવણનું સ્થાન મોખરાનું ને વિશિષ્ટ કોટિનું છે.
પદો
૧. પ્રીતમ મને લાગે પ્યારી રે તેરી બંસરી;
વૈરાગ્ય પૂર્ણ ભક્તિતત્ત્વ નિર્ગુણ આરાધના પિયુ-પિયાના આર્તમય પ્રભુ પ્રત્યેના ઉદ્ગારો, વિરહ-વ્યથાનો સતત ભક્તિપ્રાંજલ સોર્મિલ નારીહૃદયનો આંતરભાવ જીવણને રાધાનો અવતાર ગણવા પ્રેરે છે. લોકો પણ એમને રાધાનો અવતાર માને એવું મૃદુ દૈહસૌષ્ઠવ જીવણને પ્રાપ્ત થયું હતું.
૨.
૩.
૪.
www.kobatirth.org
બંસી સુનકર હુઈ દીવાની, ગેલી વાણી તારી રે. પ્રીતમજ
૪
આજ વે'લા હિરે આવો સંતોની વારે,
સાસ્વતને તમે સેવણ કીધી, ઇંડાં તમારે આધારે;
ગજ ચલાવી માથે ઘર જ વાવ્યો, ભાંગ્યો નોહતો તેને ભારે આજ. વલ્લભ વિલાસી વા'લે એવાં સુખ દઈને રે; મીઢે ચડ્યો મીઠા બોલ્યા માવજી;
દાસી જીવણ સંત ભીમને શરણે રે;
પ્રીતમ પ્રેમના રસ ભરી ભરી પાવજો. શામળાજ
દાસી જીવણ સંત ભીમને ચરણે, એવી પડેલ પટોળે ભાત;
મારે ક૨વી વા'લમ સાથે વાત બાઈ, મારે મેરમજીને માળા રે...
એમણે બ્રહ્મની ઉપાસના દાસી ભાવથી કરી હતી. જેના ઉપર વૈષ્ણવી પ્રભાવ માની શકાય. એના કારણે અત્યારે પણ ઘણા લોકો એમને સ્ત્રીભક્ત માને છે.
એમનાં પદો મીરાંબાઈનાં પદોની જેમ અત્યંત લોકપ્રિય છે. સાવ સાદી સરળ મર્મસ્પર્શી વાણીથી એમણે સામાન્ય માનવીથી ભિન્ન એવું વ્યક્તિત્વ પોતાના ભજનોમાં પ્રગટ કર્યું છે.
મોટામોટા પંડિતો અને પોથીપુરાણોને દંભી કહી શકવાની હિંમત આ નિરક્ષર ભજનિક સંત ધરાવે છે. જગતને ધુતવાવાળા તારાઓને પણ ખુલ્લા પાડવાની હિંમત તેમણે કરી છે.
જોગી હોકર જટા વધારે
અંગ લગાવે વિસ્મૃતા દમણી કારણ દેહ જલાવે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોગી નહીં પણ જગધૂત.
આવી હિંમત ધરાવનાર સંત કવિ દુનિયાના દંભો સામે કરડા ચાબખા સમા કટાક્ષો બોલનાર સમાજ સુધારક જ્યારે પોતાના પરમ પ્રિયતમ પરબ્રહ્મ સામું જુએ છે ત્યારે દાસીભાવથી દીનતાની લાગણી દર્શાવતા ગદિત થઈ જાય છે.
ચરણું કી દાસી હે તેરી રે,
મેરંમ જલદ્દી ખબર લ્યોં મેરી...
જળ વિના જેમ મીન ન જીવે ઈતો,
ઝાકળ હુંદા સબ ઝેરી....
મેરંમ જલદી ખબર લ્યો....
આમ ઉગ્ર, તીક્ષ્ણ, ઉપદેશકનું એક રૂપ આપણી સામે આવે છે. એમના ચેતવણીના ભજનો દ્વારા. તો
સામીપ્ય : પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only