Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુડટીના ઠાકોર સૂરજમલ સતત એક વર્ષ સુધી ઈડર અને અંગ્રેજ સરકાર સામે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે રહીને ઝઝૂમ્યા અને પોતાની ઇચ્છા પ્રમાણેનું સમાધાન કરાવ્યું. આ મુડેટીના બનાવે સમગ્ર સાબરકાંઠાની પ્રજાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા છે. અને અંગ્રેજો સામે ઝઝુમી લેવાની તાકાત બક્ષી છે પરિણામે જ રાષ્ટ્રીયલડતમાં આ જિલ્લાની પ્રજાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે.
પાદનોંધ : ૧. જયકુમાર ૨. શુક્લ, ‘હિંદ છોડો' ચળવળ (૧૯૪૨), અમદાવાદ-૧૯૮૮,પૃ. ૧ ૨. ભિલોડા તાલુકાના આદિવાસીઓમાં ગવાતા, સૂરજમલની બહાદૂરીને વ્યક્ત કરતી લોકગીતની પંક્તિઓ.
અડાઅવડી ડુંગરા શામળાજી
વચમાં સૂરજમલ તારો વાસરે” ૩-૫. મહેશચંદ્ર પંડ્યા, “આઝાદીની લડત અને સાબરકાંઠા', ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૯૮૯, પૃ. ૧૦
વિષ્ણુ પંડ્યા, “ગુજરાતમાં સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ' (૧૮૫૭ થી ૧૯૪૫), ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૧૯૯૩, પૃ. ૫
૧૧૨
સામીપ્યઃ પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ - સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only