Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 5
________________ સમયસાર : આત્મખ્યાતિ ખીરનીર વિવરો કરે, એ અનુભવ હંસ શું પેખ રે; નિર્વિકલ્પ બેય અનુભવે. અનભવ અનુભવની પ્રીત રે. ઓર ન કબહું લખી શકે, આનંદઘન પ્રીત પ્રતીત રે. -શ્રી આનંદઘનજી (પાઉજિન સ્તવન) ધ્યાયક બેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીર પર તુમશું મલશું, વાચક યશ કહે હેજે હળશું. - શ્રી યશોવિજયજી (વાસુપૂજ્ય જિન સ્તવન) પ્રભુ મુદ્રાને યોગ, પ્રભુ પ્રભુતા લેખે હો લાલ; દ્રવ્ય તણે સાધર્મ, સ્વસંપત્તિ ઓળખે હો લાલ; ઓળખતાં બહુમાન, સહિત રુચિ પણ વધે હો લાલ; રુચિ – અનુયાયી વીર્ય ચરસધારા સધે હો લાલ. - --- શ્રી દેવચજી (સુવિધિ જિન સ્તવન) એક બુંદ જળથી એ પ્રગટ્યા, શ્રુતસાગર વિસ્તારા, ધન્ય જનોને ઉલટ ઉદધિયું, એક બુંદમેં ડારા. - ચિદાનંદજી (પદ, ૨૧). આનન્દઘન ચેતનમય મૂર્તિ, શુદ્ધ નિરંજન દેવ થાઉ રે. - શ્રી આનંદઘન, પદ-૧ F હા તો છિદં સંતુ રોદિ DિાઇમેઇIિ . ફેન હોદિ તિજ્ઞો દોઢિ સુદ ઉત્તર્ક સોઉં || - શ્રી કુંદકુંદાચાર્યજી (ગાથા-૨૦૬) को णाम भणिज्ज बुध णाउं सव्वे पराइए भावे । મળ્યુમિતિ ય વયur નાતો પૂર્વ યુદ્ધ || - શ્રી કુંદકુંદાચાર્યજી (ગાથા-૩૦૦) स्याद्वाददीपितलसन्महसि प्रकाशे, शुद्धस्वभावमहिमन्युदिते मयीति । किं बंधमोक्षपथपातिभिरन्यभावैर्नित्योदयः परमयं स्फुरतु स्वभावः ॥ चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्माः सद्यः प्रणश्यति नयेक्षणखंड्यमानः । તૈક્ષવિલંડું નિરાકૃતલંડને મેદાંતશાંતમવર્ત ચિદં મોડ િ| - શ્રી અમૃતચંદ્રાચાર્યજી (કલશ-૨૬૯, ૨૭૦) ऐंद्रश्रीसुखमग्नेन लीलालग्नमिवाखिलम् । દિવાનંવપૂર્ણોન પૂર્વ ના વેચતે || - શ્રી યશોવિજયજી (જ્ઞાનસાર-૧) જિનપદ નિજ પદ * એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાનેં તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ.(અંતિમ કાવ્ય) જિહાં રાગ અને વળી દ્વેષ, તિહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સર્વ દુઃખનો છે ત્યાં નાશ. કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. સકલ જગત્ એઠવત્, અથવા સ્વપ્ર સમાન; તે કહિયે શાનિ દશા, બાકી વાચા જ્ઞાન. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ. - શ્રીમદ્ રાજચંદ્ર (આત્મસિદ્ધિ)

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 952