Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 14
________________ = = જવાબ :- નારકોની સંખ્યા અસંખ્યાતાની છે. એથી અસંખ્યગુણ દેવતાઓની સંખ્યા હોય છે. આ વૈમાનિક વગેરે તમામે તમામ દેવતાઓ એકઠા થાય અને ચૌદ રાજલોકમાંથી સાર-સારતર-સારતમ પુલો ગ્રહણ કરે અને પછી એમાંથી અંગુઠાપ્રમાણ જે રૂપ નિર્માણ કરે તે રૂપ અગર જિનેશ્વર ભગવંતના પગના અંગુઠાના રૂપ સાથે સરખાવવામાં આવે તો પણ તે દેવતાએ બનાવેલું રૂપ જરા પણ શોભાને ન પામે, જેમ કે અંગારાનું રૂપ. બીજી રીતે સરખામણી કરવામાં આવે છે. - મહા મડલિક રાજાના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ બળદેવનું, - બળદેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ વાસુદેવનું, - વાસુદેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ ચક્રવર્તીનું - ચક્રવર્તીના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ વનચરવનું, વનગરદેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ જ્યોતિષ્ઠદેવનું, જ્યોષ્ઠિદેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ ભવનપતિદેવનું, ભવનપતિદેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ સૌધર્મકલ્યદેવનું, સૌધર્મકલ્પદેવના રૂપ કરતાં અનંત અનંતગુણ અધિક રૂપ કમસર ઇશાન આદિ દેવોનું, બારમા અમ્રુતદેવના રૂપ કરતાં અનંતગુણ રૂપ નૈવેયક દેવોનું અર્થાત્ ઉપર ઉપરના રૈવેયક દેવોનું, - નવમા રૈવેયક દેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ અનુત્તર વિમાનના -88 1 દેવોનું, - - અનુત્તર વિમાનના દેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ આહારક દેહધારી મુનિવરોનું, આહારક દેડવાળા મુનિ કરતાં અનંતગુણ અધિક રૂપ ગણધર મહારાજાઓનું ગણધર મહારાજના રૂપ કરતાં અનંતગણ અધિક રૂપ તીર્થંકર પ્રભુના દેહનું. .:: ':'WS :: MC ".JS, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32