Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 26
________________ - - - (): - - - - ). ( 2 , ***; 23:દ ગઢ વચ્ચે છે. તે જ પ્રમાણે બીજી બાજુનું અંતર છે. બે બાજુના વિસ્તારને એકત્ર કરીએ એટલે એક ગાઉ ને ૬૦૦ ધનુષ્ય ઉપર કહ્યા તે થાય છે. એ જ પ્રમાણે સોનાના ને રત્નના ગઢની વચ્ચેના અંતરના વિસ્તારનું માન પણ ૧ ગાઉ અને ૬૦૦ ધનુષ્યનું છે. એ પ્રમાણે ત્રણે ગઢના અંતરનું માન ભેગું કરવાથી ત્રણ ગાઉ અને ૧૮૦૦ ધનુષ્ય થાય છે. હવે અહીં ત્રણ ગઢની બે બાજુની થઈને છ ભીતો છે, તે દરેક ભીંત વિસ્તારમાં ૩૩ ધનુષ્ય ને ૩ર આંગળ છે. તે ૩૩ ધનુષ્યને છ ગુણા કરતાં ૧૯૮ ધનુષ્ય અને ૩૨ આંગળને છ ગુણી કરતાં ૧૯૨ આંગળ થાય તેના બે ધનુષ્ય થાય તે ધનુષ્યની રાશિમાં ભેળવતાં ૨૦૦ ધનુષ્ય થાય. તે પૂર્વના ત્રણ ગાઉ ઉપરના ૧૮૦૦ ધનુષમાં ભેળવીએ એટલે ૨000 ધનુષ્ય થાય. તેનો એક ગાઉ થાય તે પ્રથમ ત્રણ ગાઉમાં ભેળવતાં ચાર ગાઉ એટલે એક યોજન પ્રમાણ ગોળ સમવસરણ થાય. આ ગોળ સમવસરણની નીચેના ગઢથી ચારે દિશામાં જે દશ દશ હજાર પગથીયા છે તે એક યોજનાની બહારના ભાગમાં છે એમ જાણવું. ટૂંકમાં અરિહંત પ્રભુના સિંહાસનના નીચેના ભૂભાગથી એક બાજુ પૃથ્વીથી બાહ્ય ગઢના બહારના ભાગ સુધી ભૂતળ બે ગાઉ થાય. એ પ્રમાણે ચારે દિશામાં બે બે પાસાનો સંયોગ કરવાથી લંબાઈ અને પહોળાઈ એક યોજન પૂર્ણ થાય. બાહ્ય પગથીયાના છેલ્લા ભાગ સુધીનું ભૂતળ જિનેશ્વરના નીચેના ભૂતળથી સવા ત્રણ ગાઉ થાય. તે દશ હજાર પગથીયાના ૨૫૦૦ ધનુષ એટલે તે સવા ગાઉ અને તેને બે ગાઉમાં ભેળવવાથી સવાત્રણ ગાઉ થાય. આ સમવસરણ ભૂમિથી અદ્ધર હોય છે. અને તે પગથીયાઓની રચના વડે ચારે તરફથી ઊંચું ઊંચું હોય છે. રત્નના ગઢની પરિધિ એક યોજન, ૪૩૩ ધનુષમાં કાંઈક ન્યૂન હોય જ * સુવર્ણના ગઢની પરિધિ બે યોજન ૮૬૫ ધનુષ અને ત્રણ આંગળ S : STD 1 0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32