Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 27
________________ ન્યૂન બે હાથની હોય છે; રૂપાના ગઢની પરિધિ ત્રણ યોજન, ૧૩૩૩ ધનુષ, એક હાથને આઠ આંગળની હોય છે. એક યોજનના સમવસરણની પરિધિ ૩ યોજન ૧૨૯૮ ધનુષથી કાંઇક અધિક હોય છે. હવે ચોરસ સમવસરણની કિકત જણાવે છે. તેમાં દરેક ગઢની ભીતોની પહોળાઇ એક સો ધનુષ હોય છે. આ ચોરસ સમવસરણમાં ત્રણ ગઢનો પરિધિ વ્યાસના પ્રમાણથી (લંબાઇ-પહોળાઇ)થી ચારગુણો જાણવો. બે યોજન લંબાઇ Jain Education International ૧ યોજન ૧ | યોજન યોજન ૧ યોજન # 1 & ૨ યોજન × ૨ યોજન = ક્ષેત્રફળ કુલ ચાર ચોરસ યોજન આ સમવસરણમાં ચારે ખૂણામાં ઉત્તમ એવી બે બે વાવો હોય છે. બાકીનું બધુ વર્તુળાકાર સમવસરણ પ્રમાણે સમજી લેવું. For Private & Personal Use Only ઇ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32