Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 30
________________ - - - ર / ૨ ઈ US' . : (૯) () * - શ્રી ગંધારખંડણ મહાવીર સ્વામી ની સ્તુતિ (પૈકીની ત્રીજી થાય.) વૈશાખ સુદી દશમી લહી નાણ, સિંહાસન બેઠા વર્ધમાન, - ઉપદેશ દે પ્રધાન. અગ્નિખૂણે હવે પર્ષદા સુણીએ સાધ્વી વૈમાનિક સ્ત્રી ભણીએ | મુનિવર ત્યાંથી જ ભણીએ, બંતર જયોતિષિ ભવનપતિ સાર, એહનો નૈઋત્ય ખૂણે અધિકાર, વાયવ્ય ખૂણે એની નાર; ઇશાને સોહીએ નરનાર, વૈમાનિક સુર થઈ પર્ષદા બાર, સુણે જિનવાણી ઉદાર શ્રી વર્ધમાનસ્વામી (= શ્રી મહાવીર સ્વામી) ને વૈશાખ સુદ દશમીના દિવસે કેવળજ્ઞાન થયું. એ પ્રભુ સુંદર ઉપદેશ આપે છે. (એ વખતે સમવસરણમાં બાર પર્ષદા આ પ્રમાણે હોય છે.) અગ્નિ ખૂણામાં :- મુનિવર , વૈમાનિક દેવી ૨, સાધ્વીજી મ. ૩ નૈઋત્ય ખૂણામાં - ભવનપતિ દેવ , જ્યોતિષદેવ , વ્યંતર દેવ ૩ વાયવ્ય ખૂણામાં :- ભવનપતિ દેવી , જ્યોતિષદેવ , વ્યંતર દેવ છે ઈશાન ખૂણામાં :- વૈમાનિક દેવ , મનુષ્ય પુરૂષો છે, મનુષ્ય સ્ત્રીઓ West - પશ્ચિમ દ * : S " *= : = 1. નૈઋત્ય વાયવ્ય 'ખૂણો વ્યંતર દેવ -૩ જ્યોતિષ દેવ -૨ ભવનપતિ દેવ-૧ પર્ષધ ભવનપતિ દેવી -૧ જ્યોતિષ દેવી -૨, વ્યંતર દેવી -૩ પર્ષધ South દક્ષિણ ભગવાન North ઉત્તર પર્ષદા સાધુઓ -૧ વૈમાનિક દેવીઓ -૨ સાધવી -૩ પર્ષદા વૈમાનિક દ્યો -૧ મનુષ્યો (પુ.) -૨ મનુષ્યસ્ત્રીઓ-૩ ઈશાન અગ્નિ ખૂણો East - પૂર્વ અહીં ચાલુ વાત કરતાં ભવનપતિ-જ્યોતિષ-બંતરના દેવ-દેવીના સ્થાનમાં ફેર ૨ - વ્યત્યય બતાવાયો છે. S ( O) - . :) :::૨૬) - (C) * ( )) ( ) ૬, ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32