________________
-
-
-
ર
/
૨
ઈ
US'
. :
(૯)
() *
-
શ્રી ગંધારખંડણ મહાવીર સ્વામી ની સ્તુતિ
(પૈકીની ત્રીજી થાય.) વૈશાખ સુદી દશમી લહી નાણ, સિંહાસન બેઠા વર્ધમાન,
- ઉપદેશ દે પ્રધાન. અગ્નિખૂણે હવે પર્ષદા સુણીએ સાધ્વી વૈમાનિક સ્ત્રી ભણીએ
| મુનિવર ત્યાંથી જ ભણીએ, બંતર જયોતિષિ ભવનપતિ સાર, એહનો નૈઋત્ય ખૂણે અધિકાર,
વાયવ્ય ખૂણે એની નાર; ઇશાને સોહીએ નરનાર, વૈમાનિક સુર થઈ પર્ષદા બાર,
સુણે જિનવાણી ઉદાર શ્રી વર્ધમાનસ્વામી (= શ્રી મહાવીર સ્વામી) ને વૈશાખ સુદ દશમીના દિવસે કેવળજ્ઞાન થયું. એ પ્રભુ સુંદર ઉપદેશ આપે છે. (એ વખતે સમવસરણમાં બાર પર્ષદા આ પ્રમાણે હોય છે.) અગ્નિ ખૂણામાં :- મુનિવર , વૈમાનિક દેવી ૨, સાધ્વીજી મ. ૩ નૈઋત્ય ખૂણામાં - ભવનપતિ દેવ , જ્યોતિષદેવ , વ્યંતર દેવ ૩ વાયવ્ય ખૂણામાં :- ભવનપતિ દેવી , જ્યોતિષદેવ , વ્યંતર દેવ છે ઈશાન ખૂણામાં :- વૈમાનિક દેવ , મનુષ્ય પુરૂષો છે, મનુષ્ય સ્ત્રીઓ
West - પશ્ચિમ
દ
*
:
S
" *=
:
=
1.
નૈઋત્ય
વાયવ્ય
'ખૂણો
વ્યંતર દેવ -૩
જ્યોતિષ દેવ -૨ ભવનપતિ દેવ-૧
પર્ષધ
ભવનપતિ દેવી -૧ જ્યોતિષ દેવી -૨, વ્યંતર દેવી -૩
પર્ષધ
South દક્ષિણ
ભગવાન
North ઉત્તર
પર્ષદા
સાધુઓ -૧ વૈમાનિક દેવીઓ -૨ સાધવી -૩
પર્ષદા
વૈમાનિક દ્યો -૧ મનુષ્યો (પુ.) -૨
મનુષ્યસ્ત્રીઓ-૩
ઈશાન
અગ્નિ
ખૂણો
East - પૂર્વ અહીં ચાલુ વાત કરતાં ભવનપતિ-જ્યોતિષ-બંતરના દેવ-દેવીના સ્થાનમાં
ફેર ૨ - વ્યત્યય બતાવાયો છે.
S
(
O) - .
:) :::૨૬) -
(C)
* (
))
(
) ૬,
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org