Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 28
________________ હવે ત્રીજા ગઢમાં જે પૂર્વે સમભૂતળ (૧ કોશ અને ૬00 ધનુષ) કહેલ છે તેના મધ્યમાં એક મણિરત્નમય પીઠ હોય છે. તે જિનેશ્વરના શરીરની ઊંચાઈ જેટલી ઊંચી, ચાર ધારવાળી અને ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથીયાવાળી હોય છે, લંબાઇ-પહોળાઇમાં ૨૦૦ ધનુષ્ય હોય છે અને પૃથ્વી તળથી અઢી ગાઉ ઊંચી હોય છે. તે એક હાથ ઊંચા ૨૦૦૦૦ પગથીયા હોવાથી ૫૦૦૦ હજાર ધનુષ એટલે અઢી ગાઉ થાય છે. આ ઉચાઇનું માન સિંહાસન નીચેની પૃથ્વીથી પીઠબંધ સુધી સમશ્રેણિની વિવક્ષાએ સમજવું. (સંપૂર્ણ) ૧૦૦૦૧/૫૦૦ +૫°°] (આ લેખમાં છદ્મસ્થતાને કારણે કાંઈ ભૂલો થઇ હોય તો ક્ષમા યાચું છું. સંવિ-ગીતાર્થ પૂજયો કૃપયા ક્ષતિની જાણકારી આપે. -ગુણસુંદરવિજયજી ગણી, દીપક જયોતિ ટાવર જૈન સંઘ, આંબાવાડી, મુંબઈ-૪૦૦૦૩૩ વિ.સં. ૨૦૬૦ કારતક વદી દશમી) શ્રી સમવસરણ ભાવ ગર્ભિત શ્રી સામાન્ય જિન સ્તુતિ. મિલ ચઉવિહ સુરવર વિરચે ત્રિગડું સાર; અઢી ગાઉ ઊંચો પહોળો યોજન ચાર; બિચ કનક સિંહાસન પદ્માસન સુખકાર, AT ૧ યોજન શ્રી તીરથ નાયક બેસે ચૌમુખ ધાર. (૧) યોજન ભાવાર્થ :-વૈમાનિક આદિ ચાર નિકાયના [ ૧ દેવા પ્રધાન-સુંદર એવા રયો. x ૨યો.=૪ ચોરસ યોજન સમવસરણની રચના કરે છે; જે સમવસરણ અઢી ગાઉ ઊંચું હોય છે અને એનું ક્ષેત્રફળ ચાર ચોરસ યોજન હોય છે વચ્ચે સુવર્ણના સિંહાસન ઉપર પદ્માસન મુદ્રાથી શ્રી તીર્થ (પ્રથમ ગણધર, દ્વાદશાંગી, શ્રુતજ્ઞાન) ના નાયક શ્રી તીર્થંકરદેવ ચતુર્મુખ બિરાજમાન થાય છે. તીન છત્ર શિરોમણિ ચામર ઢાળે ઇન્દ્ર; દેવદુંદુભિ વાજે ભાંજે કુમતિ ફંદ; ૧ યોજન --- યોજના O---- , * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32