________________
[૧૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર कतिभेद: पुनरात्मा भवति? येन विविक्तमात्मानमिति विशेष उच्यते। तत्र कुतः कस्योपादानं कस्य वा त्यागः कर्तव्य इत्याशंक्याह
* વરિન્ત: પરતિ ત્રિઘાત્મા સર્વદિપુ !
उपेयात्तत्र परमं मध्योपायाबहिस्त्यजेत् ।।४।। टीका- बहिर्बहिरात्मा, अन्तः अन्तरात्मा, परश्च परमात्मा इति त्रिधा आत्मा त्रिप्रकार आत्मा। क्वा ? सर्वदेहिषु सकलप्राणिषु। ननु अभव्येषु बहिरात्मन एव सम्भवात् कथं सर्वदेहिषु त्रिधात्मा स्यात् ? इत्यप्यनुपपन्नं, तत्रापि द्रव्यरूपतया त्रिधात्मसद्भावोपपत्तेः कथं पुनस्तत्र पंचज्ञानावरणान्युपपद्यन्ते ? केवलज्ञानाद्याविर्भावसामग्री માટે આત્મા પરમાર્થે પર-ભાવોથી અર્થાત્ શરીરાદિક બાહ્ય પદાર્થોથી તથા રાગ-દ્વેષાદિ અંતરંગ પરિણામોથી વિવિક્ત છે-ભિન્ન છે.
અનુભવ આગમ અને યુક્તિ દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપ જાણી પોતાના ત્રિકાળ શુદ્ધાત્માની સન્મુખ થતાં આચાર્યને જે શુદ્ધાત્માનો અનુભવ થયો તે અનુભવથી તેઓ વિવિક્ત આત્માનું સ્વરૂપ બતાવવા માગે છે.
આચાર્ય આત્માનું સ્વરૂપ કોને બતાવવા માગે છે?
આત્માના અતીન્દ્રિય સુખની જ જેને સ્પૃહા છે-ઇન્દ્રિય-વિષયસુખની જેને સ્પૃહા નથી, તેવા ( જિજ્ઞાસુ ) ભવ્ય જીવોને જ આચાર્ય વિવિક્ત આત્માનું (શુદ્ધાત્માનું ) સ્વરૂપ કહેવા માગે
આ રીતે શ્રી પૂજ્યપાદ આચાર્ય આગમ, યુક્તિ અને અનુભવથી આત્માનું શુદ્ધસ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી છે.
આત્માના વળી કેટલા ભેદ છે. જેથી “વિવિક્ત આત્મા’-એમ વિશેષ કહ્યું છે? અને એ આત્માના ભેદોમાં શા વડે કોનું ગ્રહણ અને કોનો ત્યાગ કરવા યોગ્ય છે? એવી આશંકા કરી કહે છે
શ્લોક ૪ અન્વયાર્થ : (સર્વદિપુ) સર્વ પ્રાણીઓમાં (વદ) બહિરાભા, (કન્ત) અન્તરાત્મા ( પર:) અને પરમાત્મા (રૂતિ) એમ (ત્રિધા) ત્રણ પ્રકારે (માત્મા મસ્તિ) આત્મા છે. (તત્ર) તેમાં (મધ્યોપાયાત્ ) અંતરાત્માના ઉપાય દ્વારા (પરમે) પરમાત્માને (ઉપેયા) અંગીકાર
तिपयारो सो अप्पा परमंतरबाहिरो हु देहीणं। तत्थ परो झाइज्जइ अंतोवाएण चयहि बहिरप्पा।।
- મોક્ષપ્રામૃત, ક્વેન્દ્રો Please inform us of any errors on rajesh@AtmaDharma.com