________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦]
સમાધિતંત્ર भवति तथा नियमेन बध्नातीत्यर्थः। स्वस्मिन्नात्मस्वरूपे अहम्मतिः बुद्धोऽन्तरात्मा। परस्माच्छरीरादेः। च्युत्वा पृथग्भुत्वा। मुच्यते सकलकर्मबन्धरहितो भवति।।४३।।
यत्राहम्मतिर्बहिरात्मनो जाता तत्तेन कथमध्यवसीयते? यत्र चान्तरात्मनस्तत्तेन कथमित्याशंक्याह
दृश्यमानमिदं मूढस्त्रिलिङ्गमवबुध्यते ।
इदमित्यवबुद्धस्तु निष्पन्नं शब्दवर्जितम् ।।४४।। टीका- दृश्यमानं शरीरादिकं। किं विशिष्टं ? त्रिलिङ्गं त्रीणि स्त्रीपुंनपुंसकलक्षणानि लिङ्गानि यस्य तत् दृश्यमानं त्रिलिङ्गं सत्। मूढो बहिरात्मा।
જ્ઞાનીને રાગ-દ્વેષાદિ અને આત્મસ્વભાવનું ભેદ-વિજ્ઞાન છે, તેથી તેને ઉપયોગમાં રાગ સાથે એકતા નહિ હોવાથી તે અબંધ છે.
બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે તે કર્મોથી મુકાય છે.”
જ્ઞાની પોતાના સ્વરૂપમાં સ્થિત છે એટલે સ્વસમય છે અને પર પદાર્થો પ્રત્યેના રાગાદિ ભાવોથી મુક્ત છે. તેથી તેને કર્મ-બંધ નથી. અજ્ઞાની આત્મસ્વરૂપથી શ્રુત છે અર્થાત્ પર પદાર્થોમાં આત્મબુદ્ધિએ સ્થિત છે એટલે પર સમય છે અને રાગાદિ ભાવોથી યુક્ત છે, તેથી તે કર્મોથી બદ્ધ છે. ૪૩.
જ્યાં (જે પદાર્થોમાં) બહિરાત્માને આત્મબુદ્ધિ થઈ તેને તે કેવા માને છે? અને અંતરાત્મા તેને (પદાર્થોને) કેવા માને છે? તેવી આશંકા કરી કહે છે :
શ્લોક ૪૪ અન્વયાર્થ : (મૂઢ) અજ્ઞાની બહિરાભા, (દશ્યમાનં) દેખવામાં આવતા (ત્રિનિY) સ્ત્રી-પુરુષ-નપુંસકના ભેદથી ત્રિલિંગરૂપ શરીરને (રૂવં નવલુચ્યતે) આત્મ તત્ત્વ (અર્થાત્ મારાં ) માને છે કે, જ્યારે (સવઘુદ્ધ:) અન્તરાત્મા, (રૂવં) “આ આત્મ તત્ત્વ છે તે ત્રિલિંગરૂપ નથી, (1) પણ તે (નિષ્પન્ન) અનાદિ સંસિદ્ધ તથા (શવ્વવર્જિત રૂતિ) નામાદિ વિકલ્પોથી રહિત છે,' એમ સમજે છે.
ટીકા : દશ્યમાન (દેખવામાં આવતા) શરીરાદિકને-કેવા (શરીરાદિકને) ? ત્રિલિંગરૂપઅર્થાત્ સ્ત્રી-પુરુષ-નપુંસક એ ત્રણ લિંગ જેને છે તેવા ત્રિલિંગરૂપ દેખાતા શરીરાદિકને, મૂઢ
બંધ તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો જે બંધમાંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો !(૨૯૩)
(શ્રી સમયસાર ગુ. આવૃત્તિ-ગા. ૨૯૩). Please inform us of any errors on rajesh@AtmaDharma.com