________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર ) પર જાણતું નથી, તે જીવ પરમ તપ તપ્યા છતાં પણ મેક્ષ પામતે નથી.
વિવેચન ––જે દેહથી આત્માને ઉક્ત પ્રકારે ભિન્ન જાણતું નથી, તથા અવ્યય એટલે ત્રિકાલમાં નાશ ન થાય, એ જાણતો નથી, તે બહિરાત્મા મિથ્યાત્વજીવ મોક્ષ પામી. શકતો નથી, અનેક પ્રકારનાં ઘોર તપ તપ્યા છતાં પણ મોક્ષ પામતું નથી. આત્મજ્ઞાનની દશા ઉત્પન્ન થયા વિના મોક્ષની. પ્રાપ્તિ થતી નથી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે
कष्ट करो संजम धरो गालो निज देह ॥ ज्ञान दशा विण जीवने, नहीं दुःखनो छेह, आतम ॥२॥
જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી, ત્યાં સુધી રાગાદિ દેને ક્ષય થતું નથી કહ્યું છે કે
सबजन धरम धरम मुख वोले अंतर पडदो न खोले, सब, कोइ गगा जमना झूल्या कोइ भभूते भूल्या कोइ जनोइगां झंखाणा फकीरी लेइ केइ फूल्या. सव० १ मुंड मुंडावे गाडरीयां जग केशने तोटे रंडी माला मणका बैरी पहेरे, नित्य चाले पगदंडी. सब. २ धर्म न वरणे धर्म न भरणे, धर्म न करवत काशी, धर्म न जाति धर्म न भाति धर्म न जङ्गलवासी. सव०३
For Private And Personal Use Only