________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨
)
તે ખરચવા દાનાંતરાયના લીધે તમારા જીવ ચાલનેા ન હાય તે ચિ ંતા કરશે નહુિ. વિચારરૂપ મહાધન તમને તમારી જીંદગીમાં પ્રાપ્ત છે તે રાત્રી દીવસ વાપરીએ તે પણ ખૂટે એવું નથી. વળી તે વિચારરૂપધન જ્યારે વાપ રવાની કળા હસ્તગત થાય છે ત્યારે તે વિચારધન એટલું બધું સામર્થ્યવાળું જણાય છે કે આ લાકકધન જે સેાનું રૂપું હીરા રત્નરૂપ ધનનું ખળ તેના આગળ તુચ્છ જણાય છે. જ્યારે લોકીપુધન ક્ષણીકહિતને સાધે છે. ત્યારે ત મારામાં રહેલું વિચારરૂપધન તેનું દાન ચિર’વખતના હિતને સો છે. માટે તમારી પાસે લકીકધનન છતાં પણુ પ્રાણીમત્રના હિતના સકલ્પો જો તમે પ્રગટાવશેશા તમે અન્યના પરમઉપકારી બનશેા. સુખના ઉપાય તમારી પાસે છે, નમા હૃદયમાં છે, સુખના ઉપાય હુજારો કે લાખે ગાઉ દૂર ન, સ્વર્ગમાં કે પાતાળમાં નથી. સાધ દેવ લાકમાં કે સાંસિધ્ધવિમાનમાં નથી. હિમાલય પ વત ગુડામાં કે દંડકારણ્યની ઝાડીમાં સુખના ઉપાય નથી. શામાટે અરડુાપરહા અથડાઓ છે; શામાટે વિચારનાં કાકડાં ગુ થા છે. અને શામાટે તમે દુઃખી થાઓ છે શા મારું જીવન નિષ્ફળ વ્યતીત કરી છે.? અસખ્યપ્રદેશી જે આત્મા છે તે શરીર કે જે આ પ્રત્યક્ષ દેખાય છે તેમાં પગથી તે મરતક સુધી વ્યાધીને રહ્યા છે, તે આત્માના એકેક પ્રદેશે
For Private And Personal Use Only