Book Title: Samadhi Shatkam Ane Atmashakt Prakash
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 324
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( अ१५ ) છે તેથી આત્માના દેશ ન્યારા છે. આત્માના દેશ તે લક્ષ્ય માં આવે એવે નથી, એટલે તે અલખ છે, અનુભવજ્ઞાનથી તે અસખ્ય પ્રદેશરૂપ વ્યક્તિ જે આત્મતત્ત્વ દેશ છે તેના પ્ર ભય ઉપજે છે. તમારા દેશમાં સાત ભયમાંના કાઈ પણ ભય નથી. માટે તે દેશનુ પુનઃ પુનઃ સ્મરણ કરો તે સંબંધી નીચેનું પદ સ્મરી જશે. पद. ( अजपाजापे सुरता चाली - ए राग. ) अलख देशमे वास हमारा, मायासे हम है न्यारा; निर्मल ज्योति निराकार हम, हरदम हम ध्रुवका तारा. अलख । १ । सुरतासंगे क्षण क्षण रहेना, हुनीयादारी दूरकरणी; सो जापका ध्यान लगाना, मोक्षमहेलकी निस्सरणी, अलख. २ पहना गणाना सवहि जूठा, जब नहि आतम पीछाना वर विना भया जान तमासा, लणविन भोजनकुं खाना. अलख. ३ आनमज्ञान विना जग जाणो, मायामोहका अंधियाराः सद्गुरूसंगे आतम ध्याने, घटभिंतर मे उजियारा. अलख ॥४॥ सबसे न्यारा सब हममांहि ज्ञाता ज्ञेयपणा धारे; बुद्धिसागर धन धन जगमे, आप तरे परकुं तारे. अलख. |५| એમ અધ્યાત્મ સ્વરૂપની ભાવનામાં લીન થવાથી તમને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342