Book Title: Samadhi Shatkam Ane Atmashakt Prakash
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 323
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૪ ) પદ પામ્યા છે. માટે એનું પુનઃપુનઃ પ્રમથી ધ્યાન કરશે. શાંત સાનુકુળ સમયમાં રાત્રીએ તથા પ્રભાતે ઉપર કહ્યા પ્રમાણે આત્મતત્ત્વનું ધ્યાન કરજે, પદ્માસન વા સિદ્ધા સન વાળીને કાઇના શબ્દ આવે નહી' એવી જગ્યામાં બેસ જો અને આત્મદ્રવ્યના ગુણ પર્યાયનુ સ્મરણ કરજો. મરણ કરતાં તુરત એક દીવસ વા એ દીવસમાં તમને આત્માનુભવ ન થાય તે નિરાશ થશેા નહી. તેમ ઉદ્યોગ ત્યાગા નહિ, કેરીના ગોટળ્યે જમીનમાં વાળ્યે કે તુરત કઇ રી આવતી નથી, તેમ મહેલ માટે પાયે ખાદ્યા કે તુરત કોઇ. મ હેલ ખની જતા નથી. શાળામાં નિશાળગરણું કરીને અભ્યાસ કરવા એડ઼ા કે તુરત તમે એમ એની પરીક્ષા પસાર કરવાના નથી. ખી વાગ્યું કે તુરત કંઇ અંકુર ઉગી નીકળતો નથી, હુળવે હળવે પ્રયત્ન કરતાં અનુક્રમે કાર્યની સિદ્ધિ થાય છે, આત્મવિદ્યાના નિયમને નિરતર યાદ કરી કે આત્મસ્વરૂપ ના વિચાર કરતાં તેનું યથાધ સ્વરૂપ તમરા લામાં ન આવે, પણ તેનેજ વિચાર કરવાથી આત્મસ્વરૂપ સમજ વાનું બળ અંતઃકરણમાં પ્રગટે છે, અને એને એ પ્રમાણે ધ્યાનના પ્રયત્ન ચાલુ રહેતાં જે અગમ્ય ડાય છે, તેનુ કઇક સ્વરૂપ ગમ્ય થાય છે. અને અંતે પ્રયત્ન સફળતાનેજ પામે છે, અને અંતઃકરણથી દ્રઢપ્રત્યયપૂર્વક ભાવના કરો કે આ દેખાતા દેશ તે મારા નથી, જે આ દેશ માહ્યચક્ષુથી દેખાય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342