________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૦)
અનંત સુખ અનાદિઅન તમે ભાંગે રહ્યું છે તેના પ્રતિ દ્રષ્ટિ દેઈ તે આત્માનું ધ્યાન કરી, તે આત્માની પ્રાપ્તિ માટે શુદ્ધ વ્યવહારનાં આચરણ સેવા આત્માને અનુભવ કરા. કૈવલ્યજ્ઞાન સરખા અનુભવ તમને પરમાત્માનાં દ શન કરાવશે. નિશ્ચય કરાવશે વળી તમને અનુભવ મિત્ર પરમાનંદની વાનગી ચખાડશે માટે આત્માના શુદ્ધ વિચારરૂપ ધર્મધ્યાન શુકલધ્યાનને સેવા. ખાત્રીથી સમો કે તમે અનત સુખના મહાધિ થઇ રહેશે.
તમને શુદ્ધ વિચાર કે જે ધમધ્યાન અને શુકલધ્યાન રૂપ છે. તે સેવવા કિડન લાગે છે? અને શુદ્ધાચરણુ આચરવુ દુષ્કર લાગે છે ? શા માટે ફેગટ બીએ છે ? જે સરલ મા છે તેને ભ્રાંતિથી કઠીન શા માટે સમો છે? આત્મારૂપ સિંહું બનીને અષ્ટકર્મરૂપ સસલાથી છતાં તમને શરમ નથી આવતી, લજ્જા પામેા, કેમ છેક નિર્મલ મ નના ખની જાએ છે. સ્થિર થાઓ, ધૈર્ય અવલંબે, પોતાનું શુદ્ધ સ્વરૂપ વિચારો. પેાતાના આત્મ સ્વરૂપના વિચાર ત રફ વળવું એ તા સ્વાભાવિક સરળ માર્ગ છે. વિના પરભાવ સંબંધી અશુદ્ધ વિચાર કરવા એ તેા અ સ્વાભાવિક છે. જેમ અગ્નિમાં ઉષ્ણતાના સ્વાભાવિક ગુણ છે. જળમાં શીતતાને સ્વાભાવિક ગુણ છે. તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યમય પોતાના આત્માના સ્વરૂપનું ધ્યાન કરવું,
આત્માના
For Private And Personal Use Only