________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
પરમાત્મા. એટલે હુંજ જે પરમ એટલે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ આત્મા છે, તેજ હું છું. અને જે સ્વસ ંવેદન પ્રસિદ્ધ, હું, એ નિશ્ચયનું સ્થાન અતરાત્માથું. તેજ પરમાત્માના આવેશ અભેદ છે, એટલે તુજ મારે પાતાને ઉપાસ્યછુ'. ખીજા કોઈની આરાધનાની મારે જરૂર નથી એવી મારી સ્થિતિ છે.
प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम् ।। बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्द निर्वृतम् ॥ ३२ ॥
અમને પેાતાને મારીમેળે વિષયેાથી ખેચી આણી, મારામાં રહેલા જ્ઞાનાત્મા જે પરમાનંદ નિવૃ ત છે, તેને પ્રપન્નહુ છું.
•
વિવેચનઃહું જે દ્રવ્યાર્થિ કનય, અને પર્યાયાર્થિ કનયથી, શુદ્ધ તે મારાં આત્માનેજ પ્રાપ્ત છું. તે સ્વરૂપ હું ત્રિકાલમાં અખંડપણે સત્તાએ છું મારા આત્માને ક્ષાપશમચેતના ચેાગે, વિષયેામાંથી ખેંચી, પેાતાના અખાધિત સહુજ સ્વરૂપમાં પ્રપન્ન છું. હું મારાજ્ઞાન ગુણમય આત્મામાં પરમ આનંદવડે પરિપૂર્ણ છું.
यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम् ॥ लभते न स निर्वाणं तत्रापि परमं तपः ।। ३३ ।। અર્થઃ—જે આત્માને આ પ્રકારે અન્યય તથા દેતુથી
For Private And Personal Use Only