________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧)
नयत्यात्मानमात्मैव जन्म निर्वाणमेव वा गुरुरात्मानऽत्मनस्तस्मान्नान्योऽस्ति परमार्थतः ॥ ७५ ॥ भवि शिवपददे आपकूं आप हि सनमुख होइ || गुरुआतमा अपन और न कोई || ६२ || અર્થ: આત્માને આત્માજ જન્મ અને નિર્વાણુ પ્રતિ દોરે છે. માટે આત્માજ આત્માના પરમાથી ગુરૂ છે, અને કેાઇ મીજો નથી.
વિવેચનઃદેહાર્દિકમાં દ્રાત્મ ભાવનાથી, આત્માજ પોતાને સંસારમાં પાડે છે. અને આત્માજ . પાતાના ઉપર આત્મબુદ્ધિ સ્થિર કરી પોતાને મેક્ષમાં લઈ જાય છે. માટે નિશ્ચયથી જોતાં આત્માજ આત્માને ગુરૂ છે, ખીજાં કાઈ નથી. પછી વ્યવહાર ગુરૂ હેાયતા હરકત નથી. નિશ્ર્ચ યથી જોતાં પોતાના આત્મા તેજ દેવ છે, અને તેજ ગુરૂ છે, અને આત્માના સ્વભાવ તેજ નિશ્ચયથી ધર્મ છે. એવી શુદ્ધ શ્રદ્ધા તે મેાક્ષનું કારણ છે, કેમકે જીવસ્વરૂપ એળખ્યા વિના કર્માં ખપે નહિ, આત્મા પેાતાના સન્મુખ થતાં પાતેજ પેાતાને શિવપદ આપે છે. પાતાના સન્મુખ થયાવિના ત્રિકાલમાં ગણુ મુક્તિ થતી નથી. જે તીર્થં કર થયા, જે સિદ્ધ થાય તે સર્વે પોતાના સન્મુખ થયા, ત્યારેજ સ્વકાર્ય સિદ્ધ કર્યું છે, મુ'ખાઈ જવાનુ હાય,
For Private And Personal Use Only