Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani Author(s): Mumukshu Gan Publisher: Subodhak Pustakshala View full book textPage 6
________________ સત્સંગ-સંજીવની ૩ नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्वसाहूणं एसो पंच नमक्कारो सव्व पावप्पणासणो मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं । नमो जिणाणं जिद् भवाणं ‘જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહત્ત્પુરુષને ધન્ય છે. જે મતભેદે આ જીવ ગ્રહાયો છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. વીતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યક્ જ્ઞાન ક્યાંથી થાય ? સમ્યક્ દર્શન ક્યાંથી થાય ? સમ્યક્ ચારિત્ર ક્યાંથી થાય ? કેમકે, એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. વીતરાગ પુરુષના અભાવ જેવો વર્તમાનકાળ વર્તે છે. હે . મુમુક્ષુ ! વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે.’’ હાથ નોંધ – ૨ – ૫. ચિદ્ધાતુમય, પરમશાંત, અડગ, એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદઘન તેનું ધ્યાન કરો. હાથનોંધ - ૧ - ૨૬Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 408