Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 4
________________ સત્સંગ-સંજીવની રાજરત્ન પૂજ્ય શ્રી અંબાલાલભાઇ સત્સંગ-સંજીવની રાત્રિ વ્યતિક્રમી ગઇ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો.’ સો સો વર્ષના વહાણા વહી ગયાં !!! Aatis K 29/ શ્રી પુષ્પમાળા Rex PLAY B عاد برابر “નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઇ છે, પંચ વિષયથી વિરક્ત બુધ્ધિના અંકુરો જેને ફૂટ્યાં છે, કલેશના કા૨ણ જેણે નિર્મૂળ કર્યાં છે, અનેકાંત દષ્ટિયુક્ત એકાંત દષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુધ્ધ વૃત્તિ જ છે, તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઇએ.’’ 45) Ah alplay - ૧. ૮૦ ht

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 408