Book Title: Pustako Je Mane Gamya Che
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 4
________________ શેની જપમાળા ઓશો રજનીશજીને ગમતાં પુસ્તકોની આ “જપમાળાની મહેક જ એવી જબરી છે કે, તેને કોઈ પ્રસ્તાવનાની જરૂર ખરી ? બીજા સિદ્ધાંત કે વિચારસરણી ને અમુક એક સમયને જ વાગુ પડતા હોય છે, હરકોઈ સમયને નહિ પરંતુ જગતના મહાન સાહિત્ય સમ્રાટોનાં પુસ્તકો તે આપણા અમર વારસો છે. આપણે સૌ ઓશો રજનીશજીના જીવનકાળ દરમ્યાન ભલે તેમને વાયક ન નીવડયા; પણ તેમના શાશ્વતકાળ માટેના ઉપદેશોને અનુસરીને તેમના મૃત્યુ બાદ તે તેમને લાયક બનીએ. તેમની આ “જપમાળાને ભરપટ્ટ ઉપયોગ કરીને કૃતકૃત્ય થઈએ. | ‘ટંકારવ'માં હપ્તાવાર છપાયેલી આ લેખમાળા છાપવાની તેના વિદ્વાન સંત્રીશ્રીએ પરવાનગી આપી તે માટે તેમના તથા સંપાદક શ્રી. ગોપાળદાસ પટેલના ખાસ રાણી છીએ. તથા પૂના રજનીશ આશ્રમના સંચાલકોએ પ્રેમપૂર્વક જે સહકાર અને ઉત્સાહ આપે છે, તે માટે તેમના ખાસ આભારી છીએ. - આ પુસ્તક ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં આનંદ અને ચૌરવ અનુભવીએ છીએ, મન કૂદકો મારીને ઝડપી લે એવી શેની આ કીમતી ભેટ છે. તે માટે તેમને લાખ પ્રણામ. તા. ૧-૪-૨૦૦૨ -પુરુ છેપટેલ મંત્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 182