Book Title: Prashamrati Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 231
________________ तत् ? कर्म । केषां ? सर्वकर्मिणां-समस्तजीवानामित्याद्वियक्रियाकारकघटना। यदि किं ? यदि स्याद्-भवेत् । कः ? संक्रमः-संक्रमणं । कस्य ? कर्म इति विभक्तिलोपात्कर्मणः । कीदृशस्य ? परकृतस्य-अन्योपात्तस्य । कीदृशो ध्यानानलः ? एक:-अद्वितीयः । पुनः कीदृशः ? सर्वेन्धनानां कर्मणां च एकराशीकरणं-संचयकरणमेकराशीकृतं तेन संदीप्तो-देदीप्यमानः । हि पूरणे । अयमर्थो-भावेन्धनं कर्म तद् ध्यानं दहति द्रव्येन्धनं काष्ठादि तदनलो दहतीत्येवमत्र द्रष्टव्यम् । तथाऽनन्तगुणं तेजो यस्य सोऽनन्तगुणतेजाः। क एवंविधः ? ध्यानमेवानलः-अग्निर्यथा तपःप्रशमसंवरा एव हविः-घृतं तेन विवृद्ध-विशेषवृद्धिमुपगतं बलं-सामर्थ्य यस्य स तथेति ॥ २६३ ॥ હવે તે મહાત્માનો ધ્યાનરૂપ અગ્નિ શું કરે છે તે બે આર્યાઓથી કહે છે ગાથાર્થ– સર્વકાષ્ઠોને એકઠા કરીને સળગાવેલો અગ્નિ જેટલો દેદીપ્યમાન હોય તેનાથી કર્મરૂપ કાષ્ઠોને એકઠા કરીને સળગાવેલો ધ્યાનરૂપ અગ્નિ અનંતગુણ તેજવાળો હોય છે. (કારણ કે) તપ-પ્રશમ-સંવર રૂપ ઘીથી (=धीनो प्रक्षे५ थपाथी) तेनुं समर्थ वृद्धिने पाभ्युं डोय छे. (२६3) क्षपकश्रेणिपरिगतः, स समर्थः सर्वकर्मिणां कर्म । क्षपयितुमेको यदि कर्मसंक्रमः स्यात् परकृतस्य ॥ २६४ ॥ तथा क्षपकश्रेणिपरिगत:-क्षपकश्रेणिसंस्थितः । शेषं योजितमेव। अयमत्र भावार्थ:-स क्षीणमोहो ध्यानानलेनात्मीयं कर्म दग्ध्वा परकीयमपि दहेत् यदि कर्मसंक्रमः स्यादिति ॥ २६४ ॥ ગાથાર્થ– જો બીજાઓએ કરેલા કર્મનું અન્યના આત્મામાં સંક્રમણ થઈ શકે તો ક્ષપકશ્રેણિમાં રહેલા તે મહાત્મા એકલા જ સર્વ જીવોનાં કર્મોનો નાશ કરવા માટે સમર્થ છે. ભાવાર્થ- જો કર્મ સંક્રમણ થઈ શકે તો ક્ષીણમોહ મહાત્મા ધ્યાનરૂપ અગ્નિથી પોતાનાં કર્મોને બાળીને બીજાનાં પણ કર્મોને બાળે. ધ્યાન રૂ૫ अग्नि मोटो धो परत डोय छे. (२६४) પ્રશમરતિ • ૨૧૮

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272