Book Title: Prashamrati Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 244
________________ સંસારરૂપ મહાસાગરને તરી જાય છે=સંસારના સઘળા ભયોથી રહિત थाय छे. આવા મહાત્મા નીચેની ગાથામાં કહેવાશે તેમ શૈલેશીને પામે છે. (૨૮૨) આ પ્રમાણે યોગનિરોધ અધિકાર પૂર્ણ થયો. (૨૨) મોક્ષગમનવિધિ અધિકાર कीदृशीमित्याहईषद्धस्वाक्षरपञ्चकोगिरणमात्रतुल्यकालीयाम् । संयमवीर्याप्तबलः, शैलेशीमेति गतलेश्यः ॥ २८३ ॥ ईषत्-मनाक् ह्रस्वाक्षरपञ्चकस्योगिरणं-भणनं तस्य मात्रं-प्रमाणं तेन तुल्यकालीया तां-समानकालभवां संयमवीर्येण-संवरसामर्थ्येना[वा]प्तबलःप्राप्तसामर्थ्यः शैलेशी-परमनिष्ठाशब्दवाच्यामेति-गच्छति । स कीदृशः केवली ? विगतलेश्यो-लेश्यारहित इति ॥ २८३ ॥ કેવી શૈલેશીને પામે છે તે કહે છે ગાથાર્થ– લેશ્યાથી રહિત બનેલા અને સંવરરૂપ સંયમના બળથી જેમણે બળ પ્રાપ્ત કર્યું છે તેવા તે મુનિ શૈલેશીને ( મેરુ જેવી નિષ્પકંપ અવસ્થાને) પ્રાપ્ત કરે છે, અર્થાત્ મેરુ જેવા નિશ્ચલ બની જાય છે. શૈલેશી અવસ્થાનો કાળ અ, ઇ, ઉ, ઋ, લુ એ પાંચ હૃસ્વ અક્ષરના ઉચ્ચારણ જેટલો અતિ અલ્પ છે. टार्थ- शैवेशी=५२मनिट. (निा भेटले. समावि. ५२म भेटले उत्कृष्ट. उत्कृष्ट समातिवाणी स्थिति ते ५२मनिटा.) (२८3) अथ पूर्वरचितं च तस्यां, समयश्रेण्यामथ प्रकृतिशेषम् । समये समये क्षपयनसंख्यगुणमुत्तरोत्तरतः ॥ २८४ ॥ चरमे समये संख्यातीतान् विनिहत्य चरमकर्माशान् । क्षपयति युगपत्कृत्स्नं, वेद्यायुर्नामगोत्रगणम् ॥ २८५ ॥ पूर्व-पुरा रचितं-स्थापितं पूर्वरचितं च तस्यां-शैलेश्यवस्थायां समयश्रेण्यामन्तर्मुहूर्तगतसमयप्रमाणायां अथ-अनन्तरं प्रकृतिशेषां समये समयेक्षपयन्नाशयन् असंख्यगुणं-असंख्यातगुणं उत्तरोत्तरत-उत्तरोत्तरेषु समयेष्विति॥ २८४ ॥ પ્રશમરતિ • ૨૩૧

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272