Book Title: Prakrit Vigyana Pathmala
Author(s): Opera Jain Society Sangh Ahmedabad
Publisher: Opera Jain Society Sangh Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી આદિનાથાય નમઃ પરમો પાસ્ય શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તુરસુરિભ્યો નમઃ ચતુર્થ આવૃત્તિની વિશિષ્ટતા જૈન સાહિત્યની દષ્ટિએ પ્રાકૃતભાષાની ઉપયોગિતા તેમજ વિશિષ્ટતા અંગે સઘળી હકીકતો પાઠમાળાના પ્રણેતા ધર્મરાજા પૂ. શ્રીમાન (દાદા)ગુરુદેશ્રીએ પ્રાસંગિક લખાણમાં જણાવેલ છે. પરંતુ જ્યારે આ નવી આવૃત્તિ છપાવવાની આવશ્યકતા ઉભી થઈ ત્યારે વિદ્વદર્ય પૂજ્ય મુનિરાજશ્રી જ મૂવિજયજી મહારાજ સાહેબ, વિદ્વદર્ય પૂજ્ય પંન્યાસજી શ્રી શીલચંદ્ર વિજયજી ગણી મ. તથા જેઓ સતત આ પાઠમાળાને અભ્યાસ પૂ. સાધુ–સાવી મ. ને કરાવી રહ્યાં છે, તેવા પાલીતાણા–અમદાવાદ ખંભાત-પાટણ પાલનપુરના ધાર્મિક શિક્ષક શ્રી કપૂરચંદ ભાઈ વારૈયા, શ્રી બાબુભાઈ સવચંદ, પં. શ્રી છબીલદાસભાઈ, પં. શ્રી શીવલાલભાઇ, શ્રી કાંતિભાઈ ભૂધરભાઈ આદિના મંતવ્ય પૂછાવવામાં આવતાં તેઓએ જે સલાહ સૂચના આપી તદનુસાર આ આવૃત્તિમાં નીચે મુજબ વિશેષતા પીકારવામાં આવી છે. (૧) સૌ પ્રથમ ભાષાકીય દષ્ટિએ આ પાઠમાળાને અભ્યાસ વિશે ષતઃ પૂ. સાધુ-સાધ્વીજી મ. કરતાં હોવાથી પ્રાકૃત લખાણું સિવાય બધું જ લખાણ ગુજરાતી ભાષામાં લેવામાં આવ્યું છે. જેથી અભ્યાસુ વર્ગને અધ્યયનમાં સરળ પડે. આ જ પાઠમાળાની બીજી આવૃત્તિની એક નકલ પૂજ્ય ધર્મરાજ ગુરૂદેવશ્રીના સ્વહસ્તે સુધારા-વધારા કરેલી મળી આવી તેના આધારે વિશિષ્ટ ફેરફાર કરવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 512