Book Title: Prakrit Vigyana Pathmala
Author(s): Opera Jain Society Sangh Ahmedabad
Publisher: Opera Jain Society Sangh Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ श्री सिद्धाचलमण्डन श्री ऋषभदेवस्वामिने नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । श्री महावीरस्वामिने नमः । श्री गौतमस्वामिने नमः । पूज्यपादाचार्य महाराज श्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपोभ्यो नमः । पूज्यपादाचार्य महाराज श्रीमद्विजय मेघसूरीश्वरपादप भ्यो नमः । पूज्यपाद सद्गुरुदेव मुनिराजश्री भुवनविजयजीपादपद्मेभ्यो नमः । ત્રિવતુ: શબ્દા (સંક્ષિપ્ત વક્તવ્ય) શ્રી જિનેશ્વર પરમાતમાં વિશ્વના ક૯યાણ માટે અધમાગધી ભાષામાં ઉપદેશ આપે છે આ સુપ્રસિદ્ધ હકીકત છે. અર્ધમાગધી ભાષા પ્રાકૃત ભાષાનું વિશિષ્ટ સ્વરૂપ હેવાથી અત્યંત વિશાળ જૈન સાહિત્ય પ્રાકૃત ભાષામાં રચાયેલું છે. તેથી જૈન શાસ્ત્રનું ખરેખર રહસ્ય સમજવા માટે, પ્રાકૃત સાહિત્યમાં રહેલા વિશાળ જ્ઞાનખજાનાને પ્રાપ્ત કરવા માટે, તેમ જ તેમાં રહેલા અપૂર્વ મધુર રસને અનુભવવા માટે પ્રાકૃત ભાષાનું જ્ઞાન અત્યંત જરૂરી છે. પ્રાકૃત ભાષાને સર્વાગીણ અત્યંત સુંદર અભ્યાસ કરવા, માટેનાં પ્રાચીન સાધનોમાં, કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલા સિદ્ધહેમશબ્દાનુશાસનના અષ્ટમ અધ્યાય રૂ૫ પ્રાકૃત વ્યાકરણ વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. પરંતુ તે આકર ગ્રંથ છે, તેમજ કુશાગ્રબુદ્ધિમાનોને તથા વિદ્વાનોને વિશેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 512