________________
"अमयं पाइयकव्वं, पढिउं सोउं च जे न जाणन्ति । कामस्स तत्ततत्तिं, कुणति ते कहं न लज्जंति ॥"
(ગાથા સપ્તશતી. ગા-૩) ભાવાર્થ-જેઓ અમૃત જેવા મધુર પ્રાકૃત કાવ્યને ભણતા કે સાંભળતા નથી અને કામતત્વની ચિંતા કર્યા કરે છે, તેઓ લજજાને કેમ પામતા નથી ?
સરલતા=પ્રાકૃતમાં રહેલ સુબોધતા-સુખગ્રાહ્યતા–બાલાદિબોધકારિતા યા સુકરતા, કયા માનસને આકર્ષતી નથી?
પ્રાકૃતની બાલાદિબોધકારિતા માટે જુઓ વિદ્વદર્ય સિદ્ધર્ષિ. ગણિનાં સુભાષિતે–
" बालानामपि सद्बोध-कारिणी कर्णपेशला । तथापि प्राकृता भाषा, न तेषामपि भासते ॥" (ઉપમિતિભવપ્રપંચકથા પીઠબંધ–ક પ૧).
ભાવાર્થ :–બાલછાને પણ સુંદર સબોધ કરાવનારી અને કાનને ચે તેવી પ્રાકૃત ભાષા છે, છતાં પણ દુર્વિદગ્ધને તે સ્થતી નથી.
- હવે પ્રાકૃતની સુબોધતા માટે શ્રી મહેશ્વરસરિ મહારાજનાં વચને જોઈએ—
"सक्कयकव्वसत्थं, जेण न याणंति मंदबुद्धिया। सध्वाण वि सुहबोहं, तेणेमं पाइयं रइयं ॥"
(પંચમી માહાભ્ય) ભાવાર્થ –શ્રી મહેશ્વરસૂરિ મહારાજ પંચમી માહાભ્યની કથાને પ્રાકૃતમાં રચવાને મુદ્દો જણાવતાં કહે છે કે –મંદબુદ્ધિવાળા મનુષ્ય સંસ્કૃત કાવ્યના અર્થને જાણી શકતા નથી. અર્થાત અલ્પબુદ્ધિવાળા અને સંસ્કૃતમાં રચેલ કાવ્યોના અર્થો લગાડવા ઘણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org