________________
૩૨
દશ ફ્રોડથી અને અન્ય ચાર ગાથાઓને નવ ફ્રોડથી, ગાથાસપ્તશતીમાં સંગૃહીત કરી હતી. - કવિવત્સલ હાલથી બહુમાનને પામેલા શ્રી પાદલિપ્તસૂરિ મહારાજે, રસિક મનહર તેમજ વિસ્તારવાળી “તાવતી' નામની જે કથા રચી હતી, તે કથા તે જ રાજાના રાજદરબારમાં વિદ્વાનોની મેદની સમક્ષ (વાંચી) સંભળાવી હતી, અને જેની અનેક મહાકવિએ મુક્તકંઠે પ્રશંસા પણ કરી હતી.
પ્રવરસેન નિમિત્તે રાજા વિક્રમની આજ્ઞાથી “સેતુબન્ધ' નામનું પ્રાકૃત મહાકાવ્ય કવિ કાલિદાસ રચ્યું હતું.
રાજ મહેદ્રપાલાદિના રાજગુરુ કવિ રાજશેખરે “પ્રાકૃતસક' આદિની રચના કરી હતી, અને રાજા તરફથી સારા સન્માનને પામ્યા હતા.
મહારાજા ભેજદેવના સરસ્વતીકાભરણમાં એવું સૂચન છે કે- “મૂવ વાહિયારા સાથે પ્રામાજિ: એટલે આઢયરાજના રાજ્યમાં કોણ પ્રાકૃત બેલનાર ન હતું ? અર્થાત તેના રાજ્યમાં પ્રાકૃત ભાષાના બેલનારા સર્વે હતા.
મહારાજા યશોવર્મા પાસે સ્વાશ્રિત વાપતિરાજ નામને સામગ્ન હતા, જે કવિરાજની ખ્યાતિ પામ્યો હતો, તેણે પિતાના સ્વામીની કીર્તિરૂપ “ગૌડવહે” નામનું પ્રાકૃત મહાકાવ્ય રચ્યું હતું.
ઉપર્યુક્ત પ્રમાણે ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે કેપ્રાચીન કાળના રાજા મહારાજાઓને પ્રાકૃત ભાષા તરફ આવે પ્રેમ હતો.
સકિત સાગરતા=પ્રાકૃતભાષા, એ યુક્તિઓને અર્થાત સુભાષિતને મહાસાગર છે. આ બાબતમાં પ્રાચીન કવિઓએ પ્રકટ રીતે ઉચ્ચાયું છે કે
“મારાષ્ટ્રવાં માળ, જાત વિદુઃા શાળા: દૂતિ-રત્નાન, સેવશ્વાઢિ યમઘમ્ |
(વિકીકૃત-વ્યર્શિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org