________________
૩૧
મામનવમતા=પ્રાકૃતમાં સ્ત્રીહૃદયની પ્રેમાળુતા રહેલી છે, જેને અંગે કવિજનોએ સુવઇવહ૪૬ વિશેષણ વાપરી સ્પષ્ટ કરેલ છે કે-પ્રાયઃ પ્રાકૃતિકાવ્ય સ્ત્રીવર્ગને બહુ પ્રિય હોય છે. કવિ રાજશેખર પણ જણાવે છે કે –
"यद्योनिः किल संस्कृतस्य सुदृशां जिह्वासु यन्मोदते" એટલે, પ્રાકૃત એ સંસ્કૃતનું ઉત્પત્તિસ્થાન છે, અને સ્ત્રીઓની જિવામાં આનન્દને પામે છે, તથા “ તુ પ્રાપ્તિ બાદ ” એ વચન પણ મહિલા અને વલ્લભતા પ્રદર્શિત કરે છે.
રાજપ્રયતા=સ્વતન્ત્ર વિચારશ્રેણીવાળા રાજાઓને પણ પ્રાકૃત ઉપર અસીમ પ્રેમ હતો. રાજકવિ યાયાવરીય-રાજશેખર, કાવ્યમીમાંસામાં પ્રાકૃત તરફથી નૃપમાન્યતાને નીચે પ્રમાણે પ્રદર્શિત કરે છે. ___ "श्रयते च सरसेनेषु कुविन्दो नाम राजा, तेन परुषसंयोगाक्षरवर्जमन्तःपुर एवेति समानं पूर्वेण ।
(કાવ્યમીમાંસા પૃ. ૫૦) श्रयते च कुन्तलेषु सातवाहनो नाम राजा । तेन प्राकृतभाषात्मकमन्तःपुर एवेति समान पूर्वेण ।
(કાવ્યમીમાંસા પૂ. પ૦) ભાવાર્થ –સંભળાય છે કે સૂરસેનદેશમાં કુર્વિદ નામને રાજા હત તેણે પષાક્ષર અને સંયુક્તાક્ષરે સિવાયના અક્ષરે દ્વારા પિતાના અને ઉરમાં ભાષા નિયમ પ્રવર્તાવ્યું હતું.
વળી સંભળાય છે કે-કુંતલદેશમાં સાતવાહન નામને રાજા થયું હતું. તેણે પોતાના અનેઉરમાં પ્રાકૃતભાષાત્મક નિયમ પ્રવર્તાવ્યું હતું.
દક્ષિણે મહારાષ્ટ્રના સાર્વભૌમ પ્રતાપી કવિવત્સલ હાલ મહારાજાએ, હાર તથા વેણુદરડ વગેરેના વર્ણનવાળી ચાર ગાથાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org