Book Title: Prakrit Vigyana Pathmala
Author(s): Opera Jain Society Sangh Ahmedabad
Publisher: Opera Jain Society Sangh Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ અઠ્ઠાઈ તપના આરાધકો, તે સર્વના પારણાને પ્રસંગ શેઠ હઠીભાઇની વાડીના નિર્માણ બાદ પ્રથમવાર થયો હતો. અને ત્યારબાદ વિવિધ તપારાધના સાથે આ વદ ૮ થી અમદાવાદ-ગીરધરનગર (શાહીબાગ) માં શેઠ જમનાભાઈ ભગુભાઈના બંગલાની પાવન ધરતીમાં શ્રી જેચંદભાઈ ઉકાઇ બેડાવાલાએ કરાવેલ ઉપધાન તપની આરાધના, શ્રી ગીરધરનગર સંઘે કરાવેલ અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવ, પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. ના ત્રિશતાબ્દિ વર્ષનું નિમિત્ત પામી થશેભારતી પ્રવચનમાલા નું એક અભૂતપૂર્વ આયેાજન અને અમદાવાદની મહાનગરપાલિકાએ પૂ. ઉપાધ્યાયજી મ. ની કાયમી સ્મૃતિ અંગે “પૂજ્ય યશવિજયજી એક તે રીતે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાને સૌભાગ્ય વધક પ્રસંગ તેમજ દુષ્કાળને અનુલક્ષીને લાખોને ધનવ્યય કરીને મુંગા-અબેલ પ્રાણીઓની ભાવભીની શુશ્રુષા સાધર્નિકબધુએ તેમ દુઃખી અસહાય માનવોની અનુકંપાના કાર્યોની યાદ આજે પણ જિનશાસન રસિક મહાનુભાવોની કર્તવ્યનિષ્ઠા ગદ્ગદિત બનાવે છે. આવા અનેકવિધ સાધનાસ્વાધ્યાય અને શાસન પ્રભાવનાના કાર્યોની પુણ્ય સ્મૃતિ અર્થે, પૂજ્ય આચાર્ય ભગવંતે બાઈ સમરથ જૈન જ્ઞાનોદ્ધાર ટ્રસ્ટના ટ્રસ્ટી મહાશયને પ્રેરણા કરતાં જ્ઞાન ભક્તિનાં આ સંભારણું અંગે પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા ગ્રન્થ રત્નની ૧૫૦૦ નકલ છપાવરાવી. પૂજ્ય-સાધુ-સાધ્વીજી મ. તથા જ્ઞાન ભંડારોને ભેટ આપી જ્ઞાનભક્તિ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એજ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસનના અષ્ટમ અધ્યાયને સહેલાઈથી વધુ ઉપયોગ કરી પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ તવિષયના નિષ્ણાત બની અંતર્મુખ દષ્ટિ કેળવવા ઉદ્યમશીલ બને એજ અભ્યર્થના... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 512