________________
પર
પ્રકરણ રત્નાવલી
અ:-એ પૂર્વે કહેલા જીવરાશિના ઉપનય-સમન્વય જેમ સ`ભવે તેમ કરી લેવા. ચથા પણાથી તા જીવા અનંતા અને નિગાદો તથા ગાળા અસંખ્યાતા જાણવા. ભાવા:-અહીં અના ઉપનય (સમન્વય ) તેના ચેાગ્ય સ્થાનકે કરવાના પૂર્વ દર્શાવ્યા છે તેમાં એક નિગાઇમાં જીવા એક લાખ કલ્પ્યા છે પણ નિશ્ચયથી અનતા છે, તેમજ સર્વ જીવા પણ અનંતા છે.
નિગોદા કલ્ પનાથી લાખગણી છે પણ નિશ્ચયથી તે
લાખ કલ્પ્યા છે તે પણ નિશ્ચયથી અસંખ્યાતા છે.
અસ ખ્યાતી છે, ગાળાઓ
- આ પ્રમાણે સૂમનેિગા, ખાદનિગોદ તેમજ ગાળાની અવગાહના સંબંધી વિચાર જાણવા.
ઈતિ શ્રી ભગવતીસૂત્રના ૧૧ મા શતકના ૧૦ મા ઉદ્દેશામાંથી ઉદ્દરેલ શ્રી નિગાદ ત્રિંશિકાપ્રકરણ સમાપ્ત
નિગેાદ ઘટના
ચૌદરાજ લેાકમાં નિગેાદના ગાળા અસખ્ય છે. તે એક એક ગાળામાં અસંખ્યઅસખ્ય નિગા છે. તે એક- એક નિગેાદમાં નિગાદનાં અન ંત-અનંત જીવે છે એ અનંત એટલે....
જ્યારે-જ્યારે પણ જિનેશ્વરભગવાને પૂછવામાં આવે કે, હે ભગવાન્...! અન તકાળથી અનંત જીવા મેાક્ષમાં ગયા છે, તેા નિાદમાં કેટલા જીવા છે? ત્યારે એ ભગવ`તાના જવાબ મળે છે કે, એક નિગાદના અનંતમા ભાગમાં રહેલા જીવા જ મુક્તિમાં ગયેલ છે.