Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 306
________________ ૨૮૭ સમયસાર : તેમાં જીવ એ પ્રકારે છેઃ સિદ્ધ અને સ`સારી. તેમાં સસિદ્ધ અનત જ્ઞાન, દર્શીન, વીય' અને સુખરૂપ એકસ્વભાવવાળા હોવાથી એક પ્રકારના છે, પરંતુતે અનંતર એવા પાછલા ( પૂર્વ ) ભવરૂપ ઉપાધિના ભેદથી પ...દર પ્રકારે છે. તે આ પ્રમાણે તીથ સિદ્ધ ૧, અતીથ સિદ્ધ ર, તી'કરસિદ્ધ ૩, અતીથ'કરસિદ્ધ ૪, સ્વયં બુદ્ધસિદ્ધ પ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, ૬, યુદ્ધòાધિતસિદ્ધ ૭, સ્ત્રીલિંગસિદ્ધ ૮, પુરુષલિંગસિદ્ધ ૯, નપુ’સકલિંગસિદ્ધ ૧૦, સ્વલિંગસિદ્ધ ૧૧, અન્યલિંગસિદ્ધ ૧૨, ગૃહીલિંગસિદ્ધ ૧૩, એકસિદ્ધ ૧૪ અનેકસિદ્ધ ૧૫. ભાવાર્થ:–આ પંદર ભેદના અર્થ આ પ્રમાણે-૧. ચતુર્વિધ સંધરૂપ તી પ્રવર્ત્યા પછી સિદ્ધિપદ પામે તે તીર્થસિદ્ધ, ર. તીની પ્રવૃત્તિ થયા અગાઉ મરુદેવીમાતાની જેમ તેર્મજ તીના અભાવ વખતે જે સિદ્ધિપદ પામે તે અતીસિદ્ધ, ૩. તીર્થકર થઈને સિદ્ધિપદ પામે તે તીર્થંકરસિદ્ધ, ૪. તીથ કર થયા સિવાય સામાન્યકેવળીપણે સિદ્ધિપદ પામે તે અતી કરસિદ્ધ, ૫. તીર્થંકરની જેમ પોતાની મેળે બેધ પામીને સિદ્ધ થાય તે સ્વયબુદ્ધસિદ્ધ, ૬. અમુક નિમિત્તવૐ બાધ પામીને સિદ્ધિપદ પામે તે પ્રત્યેકબુદ્ધસિદ્ધ, ૭. અન્યથી બેધ પામીને સિદ્ધ થાય તે ખુબાધિતસિદ્ધ, ૮. શ્રીલિંગે સિદ્ધ થાય તે · સ્ત્રીલિંગસિદ્ધ, ૯ પુરુષલિંગે સિદ્ધ થાય તે પુરુષલિંગસિદ્ધ, ૧૦. કૃતનપુંસકલિંગે સિદ્ધ થાય તે નપુ ંસકલિંગસિદ્ધ (જન્મનપુ ંસક સિદ્ધિપદ પામતા નથી ), ૧૧. સુનિવેષે સિદ્ધ થાય તે સ્વલિંગસિદ્ધ, ૧૨. અન્ય તાપસાદિ વેષે કેવળજ્ઞાન પામી સિદ્ધિપદ પામે તે અન્યલિંગસિદ્ધ, ૧૩. ગૃહસ્થપણે કેવળજ્ઞાન પામીને સિદ્ધ થાય તે ગૃહલિંગસિદ્ધ, ૧૪. એક સમયે એક સિદ્ધ થાય તે એકસિદ્ધ, અને ૧૫. એક સમયે અનેક સિદ્ધિપદને પામે તે અનેકસિદ્ધ જાણવા. संसारिणो पुण एगविहदुविहाइमेएहिं अणेगहा पण्णत्ता तंजहाएगविहा सव्वेसिपि सामनेणं उवओगलक्खणभावाओ । હવે સૌંસારી જીવાના એકવિધ, દ્વિવિધ ઇત્યાદિ અનેક પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે સ જીવ સામાન્યે જ્ઞાનદનરૂપ ઉપયાગલક્ષણ સ્વભાવવાળા હાવાથી એક પ્રકારના જાણુવા. दुविहा तसा थावरा य | अहवा संववहारिआ असंववहारिआ य ॥ तत्थ जे अाइकालाओ आरम्भ सुहुमनिगोएसुं चिअ चिट्ठेति न कयाह तसाहभावं पत्ता ते संहार । जेण सुहुमनिगोएर्हितो निग्गया सेसजीवेसु उप्पन्ना ते संववहारिआ । ते अ पुणोऽवि सुहुमनिगोअत्तं पत्ताबि संववहारिअ चिअ भण्णंति ।

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346