Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 328
________________ 304 સમયસાર : - तंच आमिणिवोहिअ १ सुअ २ ओहि ३ मणपजव ४ केवलनाण ५-भेएहि पंचहा नायव्वं । તે જ્ઞાન આભિનિબેધિક ૧, શ્રત ૨, અવધિ ૩, મન:પર્યવ છે અને કેવળજ્ઞાન ૫ પાંચ પ્રકારે–એમ છે. तेसि चिअ तत्ताणं सद्दहणं सम्मइंसणं नाणस्स हेऊ ।। तं च कस्सइ कम्मोवसमाईहिं गुरुवएसाइनिरवेक्खयारवेणं निसग्गेणं उप्पजइ । कस्सइ कम्मोवसमाइसब्भावे गुरूवएसजिणपडिमादसणाइबाहिरउवभरूवेणं अहिगमेणं ! * તે તત્ત્વોની જે સદ્દહણ તે સમ્યગ્દર્શન કહેવાય છે. તે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાનને હેતુ છે. તે દર્શન (સમકિત) કેઈ જીવને કર્મના ઉપશમાદિથી ગુરુના ઉપદેશાદિ વિના નિસર્ગો (સ્વભાવે) ઉત્પન્ન થાય છે અને કઈક જીવને કર્મના ઉપશમાદિને સદભાવ હોય અને ગુરુઉપદેશ, જિનપ્રતિમાના દર્શનાદિ બાહ્ય નિમિત્તરૂપ અધિગમવડે થાય છે. तस्स य. सम्मइंसणस्सतिण्णि भेआ पण्णता, तंजहा-उपसमिअं १ खओवसमियं २ खइअं ३ च તે સમ્યગ્દર્શનના ત્રણ ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે-ઔપશમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક. तत्थ उवसमि उवसमसेढीए अणताणुबंधिकसायाणं मिच्छत्तमीसम्मत्तलक्खणस्स दंसणतिगस्स य उवसमे भवइ ॥ . अहवा जे अणाइमिच्छट्ठिी जीवे अहापवत्तकरणेणं अज्झवसायविसेसेणं पलि ओवमासंखिजभागहीणसागरोवमकोडाकोडिठिहआणि सत्त कम्माई काउं अपुवकरणेणं विभिन्नदुब्मेअगंठी अनिअट्टिकरणेणं अंतोमुहुत्तकालमाणं वेअणिजमिच्छत्तमोहणीअदलिआऽभावरुवं अंतरकरणं अरेइ, तम्मि अ कए मिच्छत्तमोहणीस्स ठिइदुगं हवइ-पढमा वेइज्जमाणा ठिई अंतोमुहुत्तपमाणा, दुइआ अंतरकरणाओ उवरि सेसा ठिइ त्ति । ___ अंतोमुहुत्तेण य पढमठिईए वेइआए अंतरकरणस्स पढमे चिअ समए मिच्छतदलिओदयाऽभावाओ तवस्स जीवस्स उत्समिश्र सम्मत्तं संपज्जइ । उव्वलिअसम्मत्तमीसपुंजस्स वामिच्छदिद्विस्स । - તેમાં ઉપશમશ્રેણીમાં ઉપશમસમક્તિ અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ, મિશ્ર તથા સમક્તિ મેહનીય એ ત્રણ દર્શનમોહનીચ-એમ કુલ ૭ પ્રકૃતિના ઉપશમવડે થાય છે.

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346