Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 331
________________ ૩૧૨ પ્રકરણ રત્નાવલી તે ચારિત્રના સામાયિક ૧, છેદો પસ્થાપન ૨, પરિહારવિશુદ્ધિ ૩, સૂમસંપરાય ૪ અને યથાખ્યાત ૫ નામના પાંચ ભેદ છે. તેમાંથી બીજે અને ત્રીજો ભેદ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરને સમયે જ હોય છે. આ સર્વથા ચારિત્ર અનગારી મુનિઓને હોય છે. एअंमि असमत्थाणं अगारीणं देसचरण ॥ तत्थ य पंच अणुव्वयाणि, तिण्णि गुणव्वयाणि, चत्तारि सिक्खावयाणि । सव्वग्गेणं दुवालस वयाणि ॥ | સર્વથા ચારિત્ર પાળવાને અસમર્થ એવા અગારીને એટલે ગૃહસ્થને દેશચારિત્ર હોય છે. તેમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત એમ સર્વ મળીને બાર વ્રત હોય છે. ____ दुविहतिविह १, दुविहदुविह २, दुविहएगविह ३, एगविहतिविह ४, एगविहदुविह ५, एगविहएगविह ६ लक्खणा एक्कक्कवए छब्भंगा । दुगतिगाइसंजोगे पड्डुच्च अवरावरवयछब्भंगसंवेहेणं जहुत्तरं छग्गुणा ૧. દ્વિવિધ વિવિધ-વચન અને કાયાવડે કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહી. ૨. દ્વિવિધ દ્વિવિધ-વચન અને કાયાવડે કરવું નહીં, કરાવવું નહીં. ૩. દ્વિવિધ એકવિધ-વચન અને કાયાવડે કરવું નહીં. ૪. એકવિધ ત્રિવિધ-કાયાવડે કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. પ. એકવિધ દ્વિવિધ-કાયાવડે કરવું નહીં, કરાવવું નહીં. ૬. એકવિધ એકવિધ-કાયાવડે કરવું નહીં. (ત્રિવિધના ભંગ શ્રાવકને માટે હતા નથી.) એમ દરેક વ્રતના છ-છ ભાંગા થાય છે. બે ત્રણ વિગેરે તેના સંગને કારણે પરસ્પર વ્રતના છ ભંગના સંવેધથી ચત્તર છગુણ ભેદ થાય છે. उड्ढुड्ढे एगुत्तरएगाई ठविअ उवरि उवरि खिव । , पुण पुण अंतेकपयं मुंचतो हुति संजोगा ॥१॥ इअगाहाभणिअकरणलद्धाए वयाणं एकगद्गाइसंजोगसंखाए गुणिएसु अ तेसु देसचरणस्स भंगसंखा हवइ ॥ ઉપર ઉપર એકથી માંડીને ઉત્તરોત્તર એક એકની વૃદ્ધિએ આંક લખવા અને પ્રત્યેક વ્રતમાં ઉપરના અંકને પ્રક્ષેપ કરો. પછી એક એકની હાનિ કરતાં જે સંખ્યા આવે તેટલા સંયેગી ભાંગા જાણવા. આ ગાથામાં કહેલા કરણવડે લખ્યત્રના એકદ્ધિકાદિ સગવડે ગુણવાથી દેશચારિત્રને ભાંગાની જે સંખ્યા આવે છે, તે આ પ્રમાણે – ૧ છેદપસ્થાપનીય અને પરિહારવિહિ.

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346