Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 326
________________ સમયસÔર : ત્યાં શાશ્વત, નિરૂપમ અને સ્વાભાવિક સુખ અનુભવે છે. સુર, અસુર અને મનુષ્યેાના સવકાળના સુખને એકત્ર કરીએ તે પણ સિદ્ધના સુખને અન તમે ભાગે પણ થતું નથી. ते अ सिद्धा संतपयपरूवणाइहिं नवहिं अणुओगदारेहिं परुचिअन्वा ॥ તે સિદ્ધોની સત્પદ પ્રરૂપણાદિ નવ અનુયોગદ્વારવડે પ્રરૂપણા કરવી. તે નવ દ્વારનું સ્વરૂપ આ પ્રમાણે— ૧. સત્પદપ્રરૂપણા, ૨. દ્રવ્યપ્રમાણુ, ૩. ક્ષેત્ર, ૪. સ્પના પ. કાળ, ૬, અંતર, ૭. ભાગ, ૮ ભાવ ને ૯ અલ્પમહુત્વ. ભાગના ૧. પ્રથમ સત્પંદદ્વારના વિચાર કરતાં મેાક્ષપદ વિદ્યમાન છે, પણ કાલ્પનિક નથી. ૨. દ્રવ્યપ્રમાણના વિચાર કરતાં સિદ્ધના જીવા અનંતા છે. ૩. ક્ષેત્ર સ`ખ"ધી વિચાર કરતાં એક સિદ્ધની તેમજ સ સિદ્ધોની અવગાહના લાકના અસંખ્યાતમા ક્ષેત્રની છે. ૪. સ્પર્શીના અવગાહના કરતા અધિક છે, કારણ કે સિદ્ધ સ` માજીના આકાશપ્રદેશને ફરસીને રહેલા છે. ૫. કાળ એટલે સ્થિતિ. એક સિદ્ધ આશ્રચિને સાદિ અનત છે અને સર્વ સિદ્ધ આશ્રયિને અનાદિઅનંત છે. ૬. અંતર છેજ નહીં એટલે કે એક વાર સિદ્ધ થયા પછી ફરીને તેને સંસારમાં આવીને સિદ્ધ થવાનું જ નથી તેથી અંતર નથી. ૭. ભાગના વિચાર કરતાં સર્વાં જીવાના અન તમે ભાગે છે. ૮. ભાવ ક્ષાયિક અને પારિણામિક બે છે. ક્ષાયિક ભાવે જ્ઞાન દર્શનાદિ છે અને પારિામિક ભાવે જીવત્વ છે. ૯. અલ્પમહુત્વના વિચાર કરતાં ત્રણ વેદ આશ્રી સર્વાંથી થાડા નપુસકલિંગે સિદ્ધ થયા છે અને તેથી સખ્યાતગુણા સ્ત્રીલિંગે સિદ્ધ થયા છે અને તેથી સંખ્યાતગુણા પુરુષલિંગે સિદ્ધ થયા છે. આ પ્રમાણે નવ દ્વાર સમજવા. એક સમયે ઉત્કૃષ્ટ કેટલા સિદ્ધ થાય તેની સંખ્યા પૃથ્વીકાય—અપ્લાયના નીકળ્યા વનસ્પતિકાયના નીકળ્યા ૧-૨-૩ નરકના નીકળ્યા ચાથી નરકના નીકળ્યા ગભ જ તિય "ચ પંચેન્દ્રિયના ૧૦-૧૦ ૩૦૭ ૪ શ્રી કે પુરુષ જાતિના નીકળ્યા ૧૦-૧૦ મનુષ્ય પુરુષના નીકળ્યા ૧૦ જઘન્ય અવગાહનાવાળા મધ્યમ અવગાહનાવાળા સમુદ્રમાં ૪-૪ ૪ ૧૦૮

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346