Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 325
________________ ૩૦૬ પ્રકરણ રત્નાવલી રસત્યાગ , લેચ કરાવ, ઊઘાડે પગે ચાલવું વિગેરે કાયાને કષ્ટ આપવું તે કાયફલેશ ૫, અને અંગોપાંગને જેમ બને તેમ સંકેચીને રાખવા તે સંલીનતા ૬-આ છ પ્રકારને બાહ્ય તપ સમજવો. ' કેઈપણ પ્રકારને નાને યા માટે દોષ લાગ્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે લેવું તે પ્રાયશ્ચિત્તતપ ૧, જ્ઞાન, દર્શન, ચારિત્રને ને ઉપચારથી ગુરુ આદિને વિનય કર તે વિનયત૫ ૨, આચાર્ય, ઉપાધ્યાય વિગેરેની વૈયાવચ્ચ કરવી-સેવાભક્તિ કરવી તે વૈયાવચ્ચતપ, ૩, વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા ને ધર્મકથા-એ પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે તે સ્વાધ્યાયત૫, ૪, શુભધ્યાન ધ્યાવવું તે ધ્યાનતપ ૫ અને કર્મક્ષય નિમિત્તે દશ, વિશ વિગેરેલોગસ્સને કાર્યોત્સર્ગ કરે તે કાર્યોત્સર્ગ ત૫ ૬-આ છ પ્રકારને અત્યંતર તપ-કુલ બાર પ્રકારને તપ કરવાથી સકામનિર્જરા થાય છે. નિકાચિતકર્મ પણ તપવડે ખપી જાય છે. સાતમે અધ્યાય મેક્ષતત્વ નિરૂપણ घाइचउक्करखएणं उप्पन्नकेवलनाणदसणस कसिणकम्मक्खए मोक्खे पण्णत्ते ॥ ચાર ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન અને કેવળદર્શન જેને એવા જીવોને સર્વ કર્મના ક્ષયથી જે પ્રાપ્ત થાય તેને મોક્ષ કહે છે. खीणकम्माओ अ गउरवाभावाओ नाहो गच्छति ॥ जोगपओगाभावाओ न तिरिकं गच्छति ॥ निस्संगत्ताओ गयलेवालाउफलं व, बंधच्छेदाओ एरंडफलं व, पुव्वपओगाओ धणुविमुक्कउसु व्व, तहागइपरिणामाओं धूम व उड्ढे गच्छंति ॥ लोगते अ चिट्ठति ॥ धम्मत्थिकायाभावेणं न परओ गई ॥ સઘળાં કર્મોનો નાશ થવાથી ગૌરવને અભાવ થવાને કારણે તે જીવે નીચે જતા નથી અને ગપ્રગને અભાવ થવાથી તિર્જી જતા નથી, પણ ગતલેપવાળા અલાબુ (તુંબડા)ની જેમ નિસંગપણાથી, એરંડફળની જેમ બંધને છેદ થવાથી, ધનુષથી છૂટેલા બાણની જેમ પૂર્વ પ્રગથી અને ધૂમ્રની જેમ તથા પ્રકારના ગતિ પરિણામથી ઊદર્વગમન કરે છે અને લોકાંતે જઈને રહે છે. અલકમાં ધર્માસ્તિકાયને અભાવ હેવાથી આગળ ગતિ થતી નથી. तत्थ य सासयं निरुवमं सहावजं सुखं अणुहवंति ॥ सुरासुरनराण सम्वद्धापिडिआई सोक्खाई जस्साणंतभागे न भवंति ॥

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346